________________
પ્રાચીન ગુજરાતી સુભાષિતો
૧૭૭
સરખાવો ‘અબડકથાનકમાંનાં પ્રથમ બે સૂક્તો (કે જે નીચે આપ્યાં છે).
આવાં ઉદાહરણો ઘણાં જ આપી શકાય પરંતુ વિસ્તારભયથી નહીં આપતાં તેવાં સૂક્તો સરખાવી લેવાનું વાચકને સોંપીએ છીએ.
૨૪૦. “અંબડકથાનક'માંથી ઉદાહરણો : સાહસ :
સાહાસીઆ લચ્છી લઈઇ, નહુ કાયર પુરિસાણ, કાને કુંડલ રયણમઈ, કજ્જલ પુણ નયણાણ સીંહ ન જોઇ ચંદબલ, નવિ જોઈ ઘણ ઋદ્ધિ,
એકલડો બહુ આભિડઈN, જાં સાહસ તિહાં સિદ્ધિ. દેવ :
જન જાણઈ મન આપણઈ મનવંછિત પૂરેસુ, દેવ ભણે રે જીવડા, હું પુણ અવત કરેસુ.
સ્ત્રી :
સ્ત્રી દીઠઈ મન મોહીએ, કિમ ન વધીઈ 5 વિલાસ, વાગુરિ હરિણ ઝબકીઇ, કિમ ન પડેઈ તે પાસ. જે પઢિયાં જે પંડિયા, જે જગ ઉપરવટ્ટ,
તે મહિલા ફેરીએ, જિમ ફેરવઈ ઘરટ્ટ. બાલાની માતા તથા તરુણીના નાથનું મૃત્યુ :
કૂઆ કુંઠઉ મ પડઉં, મ પડઉ બલીઆ વાહ9, મ મરુ બાલા-માવડી, તરુણી કેરો નાહ. કૂઆ કુંઠી વલી હોઇ, સહી હોસઈ બલીઆ-વાહ,
મ મરુ બાલા-માવડી, તરુણી કેરો નાહ. મૃત્યુ :
ઉગી-ઉગી બાપડી, મુહ ઢંકી મન રોડ, જુ જમ લાંચઈ ફિરઈશ તુ, કિરલ ન મરઇ કોઇ. - નમી ન મૂકઈ બેસણું, હસી ન પૂછઈ વત્ત,
તેહ ઘરિ કિમ ન જાઈએ, રે હાંડા નિસત્ત. સ્નેહીવિયોગ :
સારસડા મોતી ચિણઈ, ચિણઈ તુ મલ્હઈ કાંઇ,
વાલ્હા માણસ જુ મિલઇ, તુ વિહડઈ કાઈ. ૧. લક્ષ્મી. ૨. નહીં. ૩. પુરુષો. ૪. ચન્દ્રનું બળ (જ્યોતિષશાસ્ત્ર અનુસાર). પ. [૧]. ૬. વેધાય, રિસમગ્ન થાય. ૭. [જાળ નાખી પશુપંખીને પકડનાર, વાઘરી]. ૮. કૂવાનો ઘરઘટ, [અરષ્ટ, રહેંટ]. ૯. કાંઠો. ૧૦. બળવાન[વીરપુરુષનો ઘોડો. ૧૧. [મૂંગીમૂંગી. ૧૨. ફરી જાય. ૧૩. [કિર, કિલ, ખરેખર ?]. ૧૪ [નિઃસત્ત્વ, નિર્બળ, કાય૨]. ૧૫. જુદા થાય, [વિખૂટા પડે].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org