________________
પ્રાચીન ગુજરાતી સુભાષિતો
૧૮૩
૨૪૫. વિશાલરાજસૂરિશિષ્ય જિન(રાજ)સૂરિએ સંસ્કૃતમાં રચેલા ગ્રંથ નામે ‘રૂપચંદકથા'માંથી ભાષાનાં સુભાષિતો :
જીભઈ સાચું બોલીઈ રાગ રોસ કરિ દૂરિ, ઉત્તમ સિવું સંગતિ કરિ લાભઈ જિમ સુખ ભૂરિ. ૭ જિહાં બાલક તિહાં પેખણઉં જિહાં ગોરસ તિહાં ભોગ, મીઠાબોલાં ઠાકુર ગામિ વસઈ બહુ લોક. ૩૬ નમણી ખમણી સુગુણી બિહુ પખિ વંશિ વિશુદ્ધ, પુણ્ય વિણા કિમ પામીઈ કરિ ધહી ઘરિ ભજ્જ. ૩૯ ઈક આંબા નઈ આકડા બિહું સરિખાં ફલ હોઈ, નવ ગુણ એક કરીરનઈ હાથ ન વાહઈ કોઈ. પપ બઈ વારિ સમુદ્દહ બઝઈ પંજરિ સીંહ,
જે બજઝી કુણહઈ નહી દુજ્જણ કેરી જીહ. ૬૧ કર કંપઈ લોઇણ ગલઈ બહુ રન્ન વલ્લી ભત્તિ, જુવણ ગયા જે દીવડા વલી ન ચડસિ હત્યિ. ૭૮ જિહાં સહાઈ બુદ્ધિબલ હુઈ ન તિહાં વિણાસ, સૂર સવે સેવા કરઈ રહઈ આગલિ જિમ દાસ. ૯૮ ગોરખ જંપઈ સુણિનઈ બાબૂ, મ ગણ આપ-પરાયા, જીવદયા એક અવિચલ પાલ, અવર ધર્મ સવિ માયા. ૧૦૨ પુત્ર મિત્ર હુઈ અનેરા ન [2] રહઈ નારિ અનેરી, મોહઈ મોહ-મૂઢા જંપઈ મહીયાં મેરી. ૧૦૩
અતિહિં ગહના અતિ અપારા સંસાર સાયર ખારા, બૂિઝઈ બૂઝઈ ગોરખ બોલઈ સારા ધર્મ વિચારા. ૧૦૪ કવણહ કેરા તુરંગમ હાથી કવણહ કેરી નારી, નરગિ જાતા કોઈ ન રાખઈ “ જોઓ હોઇ વિચારી. ૧૦૫ ધર્મ વિહૂણ ન સુખ વિઆણિઇ, પરઘરિ પાણી ઈધણ આગઈ, ખંડઈ દલઇ કરઈ કરિ લોડણ°, તહવિ ન પાવ) કિંચિવિ ભોઅણ.
૧૧૧
૧. [જોણું, તમાશો). ૨. નિમણી, ખમણી (?), સુગુણી (સુંદર દોરીવાળી, સુંદર ગુણવાળી), બન્ને પક્ષે વિશુદ્ધ વંશ (વાંસ, કુળ)વાળી એવી, હાથમાં ધણુહી (ધનુષ) અને ઘરમાં ભાર્થી પુણ્ય વિના કેમ પામીએ?] ૩. [કેરડાને]. ૪. [જુઓ આ પૂર્વે જિનસૂરની પ્રિયંકર નૃપની કથામાંનાં સુભાષિત ક્ર.૧૯૨]. પ. [લોચન, આંખ). . મિહીયાં વૃથા, નિરર્થક. ૭. બૂિઝિ બૂઝિસમજ સમજે. ૮. રિક્ષ, બચાવે]. ૯. સુિખ જણાતું નથી. ૧૦. [હાથ હલાવવા, હસ્તોદ્યોગ]. ૧૧. [ભજન].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org