________________
સોમપ્રભ અને સિદ્ધપાલે રચેલી કવિતા
૧૪૫
બે પદ દોહાના છે.
કડપ્પ – સમૂહ. ઝંપ – ઢાંકવું.
આને મળતો એક શ્લોક સોમપ્રભની જ “સૂક્તિમુક્તાવલી' (સિંદૂર પ્રકર-સ્તોત્ર)માં છે ?
દત્તસ્તન જગત્યકીર્તિપટો ગોત્રે મલીકૂર્ચક ચારિત્રસ્ય જલાંજલિગુણગણારામસ્ય દાવાનલઃ | સંકેતઃ સકલાપદાં શિવપુરદ્વારે કપાટો દઢ: શીલ યેન નિર્જ વિલુપ્તમખિલ વૈલોક્યચિંતામણિઃ ||
- કાવ્યમાલા, ગુચ્છક ૭, પૃ.૩૭. કુલ ૧૪ છંદમાં બાર ભાવનાઓ છે (પૃ.૩૧૧) તેમાંથી ત્રણ નમૂના : (૩૮) પિઈ માય ભાય સુકલતુ પુખ્ત
પહુ પરિયણ મિતુ સરેહજુd, પહવંતુ ન રખઈ કોવિ મરણ વિણુ ધમ્મહ ન રખU] કોવિ મરણ વિણુ ધમ્મહ અન્ન ન અત્યિ સરણ.
• પિતા, માતા, ભાઈ, સારી સ્ત્રી, પુત્ર, સ્વામી, સેવક, મિત્ર – એ કોઈ સ્નેહયુક્ત ને સમર્થ હોવા છતાં મરણને કોઈ રોકી શકતું નથી. ધર્મ સિવાય બીજું કોઈ મરણને રોકી શકતું નથી. ધર્મ વિના બીજું કોઈ શરણું નથી.] • રખ– સં.રક્ષતિ, રક્ષા કરે છે, બચાવે છે.
[‘ન રખઈ” એટલે “રક્ષણ કરતું નથી” એ તો અસંગત થાય તેથી ‘રખઈ' એટલે “રાખે, રોકે એવો અર્થ લેવો જોઈએ એમ લાગે છે. અન્ય શબ્દોના અર્થ અનુવાદમાં લઈ લીધા છે.] (૩૯) રાયા વિ રંકુ સયણો વિ સત્ત
જણઓ વિ તણઉ જણણિ વિ કલg, ઈહ હોઈ નડ-બ્ધ કુકમ્મવંતુ
સંસારરંગિ બહુરૂવુ જંતુ • કુકર્મવંત જીવ આ સંસારરૂપી રંગભૂમિ પર, નટની પેઠે રાજા તેમ રંક, સ્વજન તેમ શત્રુ, પિતા તેમ પુત્ર, માતા તેમ પત્ની – એમ બહુ રૂપ ધરે છે.] • (૪૦) એકલ્લઉ પાવઈ જીવુ જમ્મુ
એકલઉ મરઈ વિઢત્ત કમ્મ, એકલ્લઉ પરભવિ સહઈ દુખુ એકલ્લઉ ધમિણ લહઈ મુખુ. • જીવ એકલો જન્મ પામે છે, એકલો કર્મ અર્જિત કરીને મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org