________________
વાભટ્ટનું ભાષા સંબંધે વક્તવ્ય
૧૨૩
ભાષાથી અમિશ્રિત) બોલાય છે તે. • ટીકાકાર કહે છે કે આમાં ક્વચિત્ “ર” ન હોય તોપણ “ર આવે છે, જેમકે –
ચાત્રુગ તુણું અઈ પંડિયઉં, દીસઈ સવ પડંતુ,
કહિ મઈ કઈઅહં આવિસઈ, અહઉં કેરલ કંતુ. પૈશાચી : જે ભૂતો – પિશાચોથી બોલાય છે તે ભૌતિક – પેશાચિક કહેવાય છે. ટીકાકાર કહે છે કે – આમાં “દકારનો ‘ત થાય છે, જેમકે, “માલતેવું તવ નમહ” - મારુદેવને તું નમ; “હૃદયના ‘ય’કારનો “પકાર થાય છે, જેમકે “હિત| પંકેઇ'; “રનો લ' થાય છે જેમકે “રૌદ્રનો ‘લુદ્દો થાય છે, ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org