________________
ઉદયરત્ન
[૮] જૈન ગૂર્જર કવિઓ છે અંત - ફાગુણ વદિ એકાદસી દિવસે, સતર સે એકસઠા વરસે,
શુક્રવાસર ને શ્રવણ નક્ષેત્રે, સર્વ યુગે મનહર્ષઈ છે. તે મુનિ. ૧૫. પંચાસર પ્રભુ પાસે પ્રસાદ, શ્રી મણિપતિ મુનિ ગાયો, અણહિલપુર પાટણમાં એ મેં, પૂર્ણ કલસ ચઢાયે રે. તે મુનિ. ૧૬ કુશલલતા શત શાખા પ્રસરી, છતનિસાણ જાય, જયકમલા ગેલે મુઝ ગેહે, આજ ચાલીને આવિ રે. તે મુનિ. ૧૭ તપગ-કમલ-વિકાસન દિનકર, શ્રી રાજવિજયસૂરિ રાજે, તસ પાટે શ્રી રત્નવિજયસૂરિ, ગુણરત્નાકર છાજે રે. તે મુનિ. ૧૮ જવહર જાતિમાં હઈ જિમ હીરા, તિમ સૂરિવરમાં સાચ. શ્રી હીરરત્નસૂરી ત: પાટઈ, જેણે હીર જાઓ રે. તે મુનિ. ૧૯ તસ પાટ ઉપઈ જયકારી, શ્રી જ્યારન સુરિંદ, શ્રી ભાવરત્નસૂરી તસ પાટઈ, ભવિજન સંપ્રતિ વંદઉ રે. તે મુનિ.
શ્રી હીરરત્નસૂરિસર કેરા, શિષ્ય પ્રથમ સોંદા, વિબુધસિરામણું સમતાસાગર,શ્રી લબધિરત્ન મુણિદોરે. તે મુનિ-૨૧ તસ અનુચર વાચક પદધારી, શ્રી સિદ્ધરત્ન સહાયા રે, તસ અન્વય અભિનવગુણમંદિર, શ્રી મેઘરત્ન સવાયા રે. તે મુનિ.
સેવક તાસ દીપે વ્રત જેહનાં, દૂષણ રહિત સદાઈ, અમરરનગણિ તસ વિનયથી, શિવરત્ન સવાઈ રે. તે મુનિ. ૨૩ એ મુઝ રાસ ચડો પરમાણુઈ, તે શ્રી ગુરૂ મુપસાઈ, ઢાલ ત્રાણુંમી રાગ ધન્યાશ્રી, સુણતાં સુખ થિર થાઈ રે. તે મુનિ. ૨૪ ઉદયરત્ન કહઈ આજ અપમ, મનવંછિત સુખ મિલિયા,
શ્રી જિનધમ તણુઈ પ્રસાદઈ, સ્વયં મનોરથ ફલિયા રે. તે મુનિ ૫ (૧) સવગાથા ૨૮૨૧ ઢાલ ૯૩ ગ્રંથાગ્રંથ શ્લોકસંખ્યા ૪૦૦૫. સં.૧૮૨૧ શ્રાવણ કૃષ્ણ પક્ષ ૯ દિને ભૂમિવાસરે લિખિત ફત્તેચંદ સુરસંધ શ્રી પાલણપુર મધ્યે. પ.સં.૮૧, પ્ર.કા.ભં. (૨) સં.૧૮૨૨ માગશર વદ ૧૨ ચંદ્ર બલોલ ગ્રામ પં. લફિમવિજયગણિ તશિષ્ય પં. ઝવણવિજય લખિતં. પ.સં.૬-૧૭, લા.ભં. નં.૪૦૫. (૩) ચં.૪૦૦૫ ગાથા. ૨૮૧૧ ઢાલ ૯૩, સં.૧૭૮૪ પિશુ.૯ સોમે લિ. પાટણ મધ્યે ખેડા ભં... (કવિની હસ્તલિખિત પ્રત લાગે છે.) (૪) સં.૧૮૧૯ શ્રા. વદિ ૧૧ સોમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org