________________
અઢારમી સદી [૭]
ઉદયરત્ન શ્રી તપાગચ્છ રાજવિજયસૂરિ પાટે ભ. રત્નવિજયસૂરિ-હીરરત્નસૂરિજય રત્નસૂરિ-ભાવરત્નસૂરિ-દાનરત્નસૂરિ--કીરિત્નસૂરિ તથા પંન્યાસ મલૂકરત્ન શિ. રાજરત્નન લિ. કાકાગુરૂ કીર્તિરત્નસૂરિ વાંચવા અથે લિગે છિ...શ્રી ગુર્જર દેશે શ્રી ખેડા હરીયાલા ગામે. પ.સં.૧૧૦–૧૪,
ઝી. પો.૩૭ નં.૧૭૩. (૫) સં.૧૮૮૭ શ્રા.શુ.૧ ભોમ રત્નવિજય શિ. તેજવિજય અથે લ. મુ. દાનવિજય લીબડી નયરે શ્રી શાંતિનાથ પ્રસાદાતા પ.સં.૭૯-૨૦, સંધ ભં. પાલણપુર દા.૪૬ નં.૧. (૬) સં. ૧૮૯૫ માગશર સુદ ૧૧ શ્રી ભ. કીર્તિરત્નસૂરિ તથા પંન્યાસ પં. મંયારત્ન તથા પંન્યાસ પં. ભાગ્યરત્ન શિ. પંન્યાસ પં. રાજેદ્રરત્ન શિ. મુનિ તેજરત્ન શિ. મુનિ ગુણરત્નને વાંચવા સારૂ લખાવ્યો છે...લ. ભેજક પરમા જેઠા ગામ પાટડીના. ૫.સં.૧૧૭-૧૫, ખેડા ભં. દા.૬ નં.૭. [મપુગૃહસૂચી.] (૩૫૯૦) રાજસિંહ રાસ અથવા નવકાર રાસ અથવા પંચપરમેષ્ઠી ૩૧ ઢાળ ૮૮૦ કડી .સં.૧૭૬૨ માગશર સુદ ૭ સોમ
અમદાવાદમાં આદિ-અરિહંત આદિ દઈને, પરમેષ્ટી જે પંચ
પહિલે પ્રણમું તેહને, જિમ લહઈ સુખસંચ.. શાસનપતિ વીસમે, જિણવર ત્રિશલા જેત, વિઘનવિડારણ વંદીએ, વધમાન વિખ્યાત. વલી વંદુ વાગેશ્વરી, કવીજન કેરી માય, શ્રુતસાગર તરતાં સદા, તરી સમ જેહ સખાય. સુમિતઉપાયક કુમતિહર, ફડણ દુરગતિફે જ તિણ નમીઈ ત્રિવિધિ કરી, શ્રી ગુરૂચરણ-સરોજ. શ્રી હીરરત્ન સુરીંદના, પ્રણમું પદ-અરવિંદ, આશા પૂરિ આશરૂઇ, સદ્ગુરૂ જે સુખકંદ. ભવસાગર તરવા ભણી, ભરવા સુકૃતભંડાર નવરસમય નવકારને, રાસ રચું સુખકાર. શ્રોતાજન સુણો તુમે, આદર કરી અપાર જિમ ઉદ્યમ એ માહરા, સફલ હુઈ નિરધાર.
૭
સર્વગાથા ૮૬૧ અંત – ઢાલ ૪૧ [૩૧] શાંતિ જિન જઉં ભામણે એ દેશી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org