________________
ઉયરન
[૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ શ્રી નવકાર તણું ગુણ ગાયા, મનવંછિત સુખ પાયા, બે. ભીલ તણા દષ્ટાંત બતાયા, પ્રગટ ફલ દેખાયા, બે. ૧ શ્રી. નવનિધિ ચૌદ રત્ન ઘરિ આયા, અષ્ટ મહાસિદ્ધ ઉપાયા, બે. દુગતિનાં દુઃખ દૂર ગમાયા, પુણ્યભંડાર ભરાયા, બે. ૨ શ્રી. પંચકથાગર્ભિત ગુણધારી, એ ભીલચરિત મોહારી, બે. સુણ નવકાર જપો નરનારી, સુરનર શિવસુખકારી, બે. ૩ શ્રી. ભવભયભેદક ભાવે ભવિયાં, દાયક સુખ અણમવિયાં, બે. પંચ મંગલ મહા મંત્ર પસાથે, ધ્યા દઢ ચિત્ત થાઈ. બે. ૪ શ્રી. વૃદારૂ વૃત્તિ તણિ અનુસારે, જિન-આગમ આધારે, બે. એ મેં રાસ રચ્ય વિસ્તારે, થિર ચિત રાખી ઠારે, બે. ૫ શ્રી. અધિકીઓછી રચના રચાઈ, મૂલ ચરિત્રથી કાંઈ, બે. પંડિત તે પરખીને લેજો, તે મિચ્છા દુકકડ મુઝ હોય. બે. ૬ શ્રી. શ્રી ગુણસાગર નવકાર કહાવે, કોઈ પાર ન પાવે, બે. મિંડા હરી મતીની માનીએ, રાસ રચ્યો ઉછાહે. બે. ૭ શ્રી. સંવત સત્તર બાસઠ વષે, માગશિર શુદિ સાતમે હરખે બે. સોમવાર નક્ષત્ર ધનીષ્ટા, હષણ ગ ગરિષ્ટા છે. ૮ શ્રી. ગુજરમંડલ માઉં ગાજે, ગઢ ચોફેર બિરાજે, બે. અમદાવાદ નગીનો જે, ભૂષણ સાબરમતિને બે. ૯ શ્રી. શ્રાવકલક વસે ભાગી, જિહાં જિનધર્મના રાગી, બે. સંઘ મુખ્ય સાહા વદ્ધમાન વારૂ, દેલવંત દિદારૂ બે. ૧૦ શ્રી. તેહને સુત સાહા જગસી જાણે, સમકિતવંત શાણે છે. તહ આગ્રહે એહ, રાસ રચ્યો ગુણગેહ બે. ૧૧ શ્રી, શાંતિનાથ તણે સુપસાયા, પુરણ કલશ ચઢાયા છે. સકલ લીલા સુખસંપતિ લાધી, વલી શુભ વાસના વાધી છે. ૧૨શ્રી.
જ્યાં લગિ અવનિ ગ્રહગણુતારા, જ્યાં લગે શ્રી નવકારા બે. તિહાં લગે એ ચૌપાઈ, થિર થાયે ભવિયણ ભાવે. ૧૩ શ્રી. શ્રી તપગચ્છગયણ વિષણુ ભાંણું, શ્રી રાજવિજયસૂરિ જાણું બે. શ્રી રત્નવિજયસૂરિ તસ પાટે, સોહે સુંદર ઘાટે બે. ૧૪ શ્રી. તાસ પટે ઉપાવણ વીરે, શ્રી હીરરત્નસૂરિ હીરે, બે. તસ માટે જ્યારત્ન સૂરદા, દીપે જેમ દીણું દા. બે. ૧૫ શ્રી. સંપ્રતિ ભારત્નસૂરિ વદે, તસ પાટે સોહે ચંદ બે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org