________________
અઢારમી સદી [૯]
ઉદયરત્ન શ્રી હીરરત્ન સુરીશ્વર કેરા, વારૂ શિષ્ય વડેરા બે. ૧૬ શ્રી. પંડિત લધિરત્ન ગુરૂરાયા, સિદ્ધિરત્ન વિઝાયા, બે. તસ અન્વય ગણિવર સોહેંદા, શ્રી મેઘરત્ન મુદા છે. ૧૭ શ્રી. તસ અનુચર અમરરત્ન ગણીશ, શિવરત્ન તસુ સસ બે. મુજ ગુરૂની સાનિધ્યે એ મેં, કહી કથા મન પ્રેમ, બે. ૧૮ શ્રી. એકત્રીસમી ઢાલે ભાયા, રાગ ધન્યાસી ગાયા,
ઉદયરત્ન કહે મંગલમાલા, વાધે જય સુવિશાલા, બે. ૧૯ શ્રી. (૧) ઇતિ પંચપરમેષ્ટીને રાસ સંપૂર્ણ. સર્વગાથા ૮૮૦. કસંખ્યા ૧૧૫૧ સંવત ૧૮૫૭ના વર્ષે ભાદ્રવ વદિ ૧ દોં બહસ્પતિ વાસરે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રે લષિતં પં. શ્રી ૧૦૮ પં. શ્રી શાંતિવિજયગણિતશિષ્ય પં. શ્રી ૫ પં. ખુશાલવિજયગણિ તતશિષ્ય મુ. ધનવિજયેન લપીચક્રે મદે પરોપકારાય શ્રી અણવદપૂરા નગરે શ્રી અજિતનાથ પ્રાસાદાત. પ.સં.૩૪–૧૫, મો.સેંલા. (૨) સં.૧૮૩૭ ચૈત્ર શુ.૧૩ ગુરૂવાસરે વાચનાર્થ મુનિ પઘવિજય. પસં-૪પ-૧૪, રત્ન.ભં. દા.૪ર નં.૨૯, (૩) લિ, હંસ રત્ન મુનિના સં.૧૭૬ર ચે.વ.૧૩ રવિ હરીયાલા ગ્રામ મધ્યે ભીડભંજન પાશ્વનાથ પ્રસાદાત. પ.સં.૨૮–૧૫, ખેડા ભં૩. (૪) સં.૧૭૮૬ શાકે ૧૬૬ર ફા.શુ.૧૦ મંગલ લ. દયાહંસ. પ.સં.૨૬-૧૭, ખેડા ભં.૩. (૫) સં.૧૮૪૪ માઘ .૮ ભગૌ શાંતિનાથ પ્રસાદાત અમરાવતી નગરે. પ.સં. ૩૬-૧૨, ખેડા ભં.૩. (૩૫૯૧) + અહ્મચયની [અથવા શિયળની નવવાડ સેઝ ય ૧૦
ઢાલ ર.સં.૧૭૬૩ શ્રાવણ વદ ૧૦(૨) બુધ ખંભાત આદિ- શ્રી ગુરૂને ચરણે નમી, સમરી સારદ માત,
નવવિધ સાયલની વાડીનો, ઉત્તમ કહું અવદાત. અંત- ઈમ જોણું નરનારિ સીયલની સવહષ્ણુ શુદ્ધ દિલમાં ધારજે,
એહ દુરગતિનું મૂલ અબ્રહ્મ સેવામાં હો, જાતાં દિલને વાર. તપગછગયણદિણંદ વંછિત ફલદાતા હો રે હીરરત્ન સૂરીસરૂ પામી તાસ પસાય વાડ ભલી ભાખી હો સીલની એક મનોહરૂ ખંભાતિ રહી ચોમાસ સત્તર ગેસઠે હો શ્રાવણ વદિ (બીજ)
દશમી બુધે ભણી, - ઉદયરત્ન કર જોડિ સીલવંત નરનારી હો તેને જોઉં ભમણે. (૧) ૫.સં.૩-૧૭, મારી પાસે. [આલિસ્ટઔઈ ભા.ર, જૈહાપ્રોસ્ટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org