________________
ઉદયરત્ન
[૯] જૈન ગૂર્જર કવિઓ: ૫ મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૪૮, ૧૬૧, ૨૬૭, ૨૮૩, ૩૨૬, ૪૧૧, ૪૨૮, પ૧૦, ૫૪૭, ૧૪૮, ૫૫૧, ૬૨૪).]
પ્રકાશિતઃ ૧. સ.મા.ભી. [૨. બહત કાવ્યદોહન ભા.ર.] (૩૫૯૨) બારવ્રત પાસ ૭૭ ઢાળ ૧૬૭૧ કડી .સં.૧૭૬૫ કા..૭
રવિ અમદાવાદમાં આદિ
વ૬ અરિહંત સિદ્ધને, આચારય ઉવઝાય, સાધુ સનિ નિત નમું, શિવપથિ જેહ સખાય. ઋષભાદિક જિનરાજના, પદ પ્રણમું મદ મોર્ડિ, સરસતિ સદગુરૂ બોધકર, વંદુ બિ કર જોડિ. ગુણનિધિ ગાજે ગપતિ, ભાજે ભવભય ભૂરિ, શ્રી હીરરત્ન સૂરિવર નમું, ઉલટ આણું ઉરિ. દેશવિરતિનો ધર્મ છે, સમકિતમૂલ વ્રત બાર, રાસ રચું હું તેહનો, આલેવા અતિચાર. શ્રોતા સાંભલો સહુ, વરજી વિકથા વાત,
મૂલ થકી માંડી કદં, શ્રાવકવ્રત અવદાત. અંત – શ્રી તપગણગગનાંગણભૂષણ, દૂષણરહિત દિણંદ,
રાજસભારંજન ગુણે રાજિ, શ્રી રાજવિજય સૂર રે. ૯ તાસ પાટિ શ્રી રત્નવિજયસૂરી રત્નચિંતામણિ સરિ, તસ પટ્ટધર હિરરત્નસૂરી જ હિરો પરો રે. ૧૦ જયકારિ જય રત્નસૂરિ વર પટ્ટધર પ્રસીધા, સંપ્રતિ ભારતનસૂરી ભજતાં જગ માંહે જસ લીધે રે. ૧૧ શ્રી હીરરત્ન સૂરીશ્વર કેરા શિષ્ય વડેરા સહાયા, પંડિત લબધિરત્ન-પદ-અનુચર સિદ્ધિરન ઉવઝાયા રે. ૧૨. તસ વિનયી તપતેજ વિરાજે શ્રી મેઘરતન મુનિરાજા, તસ સીસ અમરતન પદ સેવક, શિવરત્ન હે તારા રે. ૧૩ એહ પ્રબંધ ર મે પાવન, ગુરૂપદપંકજસેવા, રૂ૫ અનુએ પ્રસાદ લહિનિ, દુર્મતિ દૂર કરવા. ગૂજરમંડલ માંહિ ગિરૂ૩, નગર નિરૂપમ રૂપે, શ્રી અમદાવાદ સહિર અનેપમ અમરપુરી સ્યો ઉપિ રે. ૧૫ દુર્ગકૉટ અગમ જિહાં ખાઇ, સુગમ સુભગ પુરસેરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org