________________
અઢારમી સદી
ઉદયરત્ન
હજાર ગમે બાર વિરાજિ, શોભા જિહાં સાભ્રમતી કારી રે. ૧૬ ઈશાન કુણિ જિહાં તિર્થ છિ અદભુત, અસારૂઈ આસા પુરિ, શ્રી હીરરત્ન સૂરીશ્વર જગગુરૂ, ચિતાસંકટચરિકારી રે. ૧૭ જવાહરી-વાટકમાં વસિ લિમ, ઝવહિરી લોક જિહાં ઝાઝા, ત્યાશિ ભગિ ને સોભાગી, જેહના નવ ખડે આઝા રે. ૧૮ હાટક જિહાં વેચાઈ હાટિ, રત્નપેલને ઘાટે, સોલસ ને વિસમો જિનવર, જિહાં પૂજોઈ સુવાટિ રે. ૧૯ શ્રીપૂજ્યનો આદેસ લહિનેં, તિહાં મેં મારું કિધું, શ્રી શાંતિનાથ તણું સુપસાઈ, જીત-નગારું દીધું રે. ૨૦ કાર્તિક શુદિ સાતમિ રવિવારે, સત્તર સે પાંસઠ વરશે, ઉત્તરાષાઢા નક્ષત્ર ધૃતિ યોગિં, સંઘને આગ્રહને હરશે રે. ૨૧ પૂરણ કલસ ચક્યો પરમાણિ, મનહર મંગલીક માલા, શિવસંપદગર્ભિત સુષલીલા, સુયસ વસાયા વિસાલા રે. રર જિહાં લગિ ધર ભૂધર ધરણિધર, રવિ સસિ સિંધુ સુરેંદા, તિહાં લગિ એ ચેપઈ ઘર થાય, ગાયો સુધિ જનવૃંદા રે. ૨૩ સત્તોત્તરમિ ઢાલ સેહાવી, ઉદયરતન કહિ આજ, કલ્યાણનિ મેં કેડી ઉપાઈ, પાંખ્યો અવીચલ રાજ રે. ૨૪
ભાવિ સમકિત સુરતરૂ સે. (૧) સર્વગાથા ૧૬૭૧ ગ્રં.૨૫૨૫, સં.૧૮૦૪ વૈ. શુદ્ધીતિમ દિવસે રવિવારે દિપ્રહરે પં. પ્રતાપવિજય શિ. મેહનવિજય લ. શિ. માણિકયવિજય લ. શિષ્ય ગણિ ઈશ્વરવિજય લખાવિંત. વટપલ્યાં ગ્રામ મધ્યે. પ.સં.૩૭ર૭, વડાચૌટા ઉ. પો.૧૮. (૨) સર્વગાથા ૧૬૬૫ લૈ.૧૭૫૮ સં.૧૮૫૪ માર્ગશિર વ.૪ બુધે પં. ક્ષમારત્નન લિ. ૫.સં. ૭૬–૧૨, પ્રથમ પત્ર નથી, ખેડા ભં.૩. (૩) છેલ્લાં પાનાં નથી, પ.સં.૩૯-૧૩, રત્ન. ભં. દા.૪૩ નં૨૮. (૪) ગાથા ૨૫૦૦, ૫.સં.૫૫, અમ. (૩૫૯૩) મલયસુંદરી મહાબલ પાસ અથવા વિનોદવિલાસ રાસ ૧૩૩ ઢાળ ર૯૭૫ કડી .સં.૧૭૬ ૬(૬૨) માગ.શુ.૮ સોમ
ખેડા હરિયાલા ગામમાં આદિ- સકલસહિતશ્રેયકર, જસુ કર-પદ-નખકંતિ,
દુરિત-તિમિર-આકર દલિ, સો સાહિબ નમું શાંતિ. ૧ અમેય ગુણે વામેય જિન, પારસનાથ પ્રસિધ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org