________________
ઉદયરત
[૨] જિન ગૂર્જર કવિઓ: ૫ વંદુ વિપદવિહાર, સંપતિદાયક સિધ. ચોવિસે જિનરાજના, સુવિધેિ ચરણસરોજ, નીત નમઈ મંગલનિધી, મંગલદાયક મોજ. ગૌતમ આદિ ગણધરૂ, વિહરમાન જિન વિસ, સરસતિ સદગુરૂ સંતના, પદ પ્રણમું નિશદીસ. કોડયં ગમે વર કામના, સફલ ફર્લો જમ્ નામ, શ્રી હીરરત્ન સૂરિ નમું, કર જોડિ શુભ કામ. ભવિકજીવના હિત ભણું, રત્નત્રય આખ્યાન, જ્ઞાન દર્શન ચારિત્રના, આખું ગુણ અસમાન. મલયસુંદરીને માદ યૂ, નામિ વિવેદવિલાસ,
ગ્રંથ આગમ ગુણ લેઈને, રમ્ય રચું રાસ. અત – ઢાલ ૧૩૩મી સુણ કરૂણ રે નિધિ હેસો એ દેશી.
ગુણ ગાયા રે ગુણવંતના, જિણે નિજ કાજ સમાર્યા રે, રાજ તજી વ્રતને ભજી, જિ જનમમરણદૂખ વાર્યા રે. ૧ ગુ. શ્રી પાશ્વનાથ નિર્વાણથી, વરસ એકસો તેં રે, મલયસુંદરી થઈ તે સમેં, તરીઈ તેહના ગુણ ગાર્તિ રે. ૨ ગુ. સંબંધ એહ છે સોહામણું, જે સુણતાં સુકૃત જામે રે, જિમ કેશી ગણધારે કહ્યો, શ્રી શંખ શ્રાવકને આગે રે. ૩ ગુ. શ્રી જયંતિલક સૂરીસરૂ, આગમિકગછનો ટકે રે, તિણે એ ચરિત રચ્યું ચોખ્ખું, નિમલ જોઈ તે નીકા રે. ૪ ગુ. કહેવાણુ હુઈ જે કાઈ, ઉછું અધિકું અજ્ઞાને રે, મિચ્છામિ દુકડ તે હો, મુઝને જે કહ્યું હુઈ માંને રે. ૫ ગુ. મલયસુંદરી મહાબલ તણું, મેં માહરી મતિ અનુંસારે રે, ગુણ નિમલ ગંગાજલ ગાયા, આગમ આધારે રે. ૬ ગુ. જિનાગમ જલનિધિ જો, અપરંપાર અનંત અગાધો રે, પાર પામે કુણ તહનો, સુરગુરૂ પામેં જિહાં બાધા રે. ૭ ગુ. પણિ જેહનું જેહવું ગજુ, તે તે કરઈ પ્રયાસો રે, મુઝને પણ તિમ ણો, જિમ પંખી કરે પ્રકાશે રે. ૮ ગુ. સુધા જનને સિર નાખીને, માગું છું એ તો માનો રે, મેં અશુદ્ધ કો હેઈ જે કાંઈં, તે સોધો પૂરણ પ્રધાન રે. ૯ ગુ. આજ અધિક ઉછાહ થયો, આજ પામી મંગલમાલો રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org