SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી ઉદયરત્ન સુખ લીલા સંપતિ બાધી ફલી, કલ્પલતા સુવિશાલા રે. ૧૦ ગુ. ધર ફણિધર મંદિર સિધુ, શશિધર ધ્ર દિનકર તારા રે, દિગપતિ સુરપતિ જિહાં લગે, જિહાં લગે કૂર્મ કરારો રે. ૧૧ ગુ. સૂર ખેચર વિદ્યાધરા, વલી નક્ષત્રમાલા ગણે રે, વિચરે તિહા લગે વિસ્તરો ,એ વિબુધજનને વયણે રે. ૧૨ ગુ તપગચ્છગણદિવાકરૂ, શ્રી રાજવિજય સૂરીરાજ રે, શ્રી રત્નવિજયસૂરી તસ પાર્ટિ, દીપ જસુ ષડત દિવા રે. ગુ. ૧૪ શ્રી હીરરત્ન સૂરીશ્વરૂ, તસુ પાટિ પ્રબલ પ્રતાપી રે, જગઉપગારી જગગુરૂ જેહની, કીતિ જગમાં વ્યાપી રે. ૧૫ શ્રી જયરત્નસૂરી જો, તસુ પાર્ટિ સંપ્રતિ વંદો રે, ભાવિ ભાવરત્ન સૂરીશ્વરૂ, જે સૌમ્ય વદન જિમ ચંદો રે. ૧૬ શ્રી હીરરત્ન સૂરિને બુધ, લબ્ધિરત્ન અતિ સોહિં રે, વાચક સિદ્ધિરત્ન તેહને, ગણિ મેઘરત્ન મન મોહિ રે. ૧૭ અન્વય અમરરત્ન વારૂ, શ્રી શિવરત્ન તસુ સીસે રે, તે મુઝ ગુરૂર્તિ પસાઉલી, આજ પામ્યૌ સકલ જગીસો રે. ૧૮ સંવત સત સ છા(બાસઢિ, માગસર સુદિ આઠમિ દિવસે રે. પૂર્વાભદ્ર પદ નક્ષત્રે સિદ્ધિ, યોગ સોમવારનિં ફરિસે રે. ૧૯ ખેડા હરીયાલા ગામમાં, જિહાં પ્રતિપિં પાસ જિદે રે, ભાભિ જણ નમિ પ્રભુ, પ્રતપિં જગ જેમ દિણું દ રે. ૨૦ તે પ્રભુ પાસ તણિ પ્રસાર્દિ, મૈ પૂરણ કલસ ચઢાયા રે, આજ મનોરથ સહુ ફલ્યા, મિં તો છતનિસાણ વાયા રે. ૨૧ ઢાલ એકસો તેત્રીસમી, ધન્યાસી રાત્રે ગાયા રે, ઉદયરત્ન કહિં આજથી, વાધે દલતિ સવાઈ રે. ૨૨ ગુણ ગાયા રે ગુણવંતના. (૧) સં.૧૭૮૪ આસો વ.૮ શનૌ પાદરીયા ગ્રામ મધ્યે ભરૂચ નગર પાસે. ૫.સં.૧૦૫-૧૬, ભાગ્યરન મુનિ, ખેડા. (૨) સં.૧૭૯૪ આશ્વિન ક.૮ રવિ રાજવિજયસૂરિ ગઢેશ સંતાને મહે. ઉદયરતનગણિ શિ. પં. ઉત્તમરત્ન શિ. જિનરનગણિના લિ. પ.સં.૧૦૨-૧૬, આદિનાં ર૩ પત્ર નથી, ખેડા ભં.૩. (૩) સં.૧૭૯૬ શ્રા.શુ.૧૦ શુક્ર પં. સુમતિરત્ન શિ. માણકરન લિ. પ.સં.૧૨૬-૧૩, તિલક.ભં. (૪) સં.૧૮૪૪ શાકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy