________________
ઉદયરત્ન
[૯] જૈન ગૂર્જર કવિઓ: ૫ ૧૭૦૯ ફા.શુ.૧૧ ભમે લ. જ્ઞાનવજે દડગછાગછ દહેગામમાં. પ.સં.૧૦૫– ૧૮, ઈડર ભં. નં.૧૨૯. (૫) લ.૪૦૮૪ ગાથા ૨૯૭૫ સં.૧૮૨૮ કા. વિ.૮ શન સૂય ગ્રામે ભં. દાનરત્નસૂરિ શિ. ભ. કીરિત્નસૂરિ શિ. મયાનેન લિ. પ.સં.૧૦૩–૧૪, ઝીં. પિ.૩૭ નં.૧૬૯. () સં.૧૭૯૬ શ્રા.શુ.૧૦ શુકે દ્વરાંગદ્ધારા ગ્રામે ભ. દાનરત્નસૂરિ શિ. પં. કલ્યાણરત્ન લ. પ.સં.૧૧૪-૧૩, ખેડા ભેં.૩. (૭) સં.૧૮૧૬ પો.શુ.૫ સોમે લિ. (ભૂંસી નાખ્યું છે.) પ.સં.૧૧૮–૧૪, ખેડા ભ.૩. (૮) ઇતિ શ્રી જ્ઞાનરત્નપાખ્યાન વિષયે શ્રી મલયાસુંદરી મહાબલ ચરિત્ર સંબંધ વિનોદવિલાસાખ્ય રાસ સંપૂર્ણમ સંવત્ ૧૮૭૮ વર્ષે મિતી આશ્વિન્યાસે કૃષ્ણ પક્ષે ત્રયોદસ્યાં તિથી સોમવારે શ્રી કલકત્તા બિદરે. શ્રી શાંતિજિન પ્રસાદાત. ૫.સં.૧૫૧–૧૪, ગુ.વિ.ભં. (૯) સર્વગાથા ર૯૭૫ લોક જાણવા સંવત ૧૮૪ ફાગણ શદિ ૨ દિને પર સવા. પ.સં.૧૪૩-૧૩, ધો.ભં. [મુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૯૯).] (૩૫૯૪) યશેધર શસ ૮૧ ઢાળ ૧૫૦૩ કડી .સં.૧૭૬૭ પોષ સુદ
૫ ગુરુવાર પાટણના ઉણુકપુરામાં આદિ
કર આમલ પરિ જે કલિ, સકલ વિશ્વ સમકાલ, ત્રિકાલવેદી ત્રિવિધેિ નમું, તે જિન સુવિધિ ત્રિકાલ. અચિંત્ય મહિમા કેવલનિધિ, રામાસુત અભિરામ, સેવક જણ સાહિબા, આપો બોધઈ નામ. સ્વર વ્યંજન સવે મિલી, બોલ્યા જે બાવ, પ્રણવ આર્દિ તે પ્રણમીઈ, વણ જે વિશ્વપાવન. જિનવર ગણધર જયકરૂ, સરસ્વતી સદગુરૂ સાધ, સુધી જન આદિ તે સવિ, વંદુ જેહ અબાધ. શ્રી હીરરત્નસૂરી સાનિધેિ, શાસનદેવ પસાય, રંગે યશોધરરાયનું, ચરિત કહું ચિત લાય. દયા-દુગ્ધ-મહેદધિ, જગપાવન જગસાર, જિનભાષિત સહુ જીવને, કેવલ જે હિતકાર. અષ્ટ ભવાંતર અતિ ગહન, કર્મવિપાક વિચિત્ર, સાંભળતાં સૂધિં મનિ, ચારૂ એહ ચરિત્ર. પરમ વૈરાગ્યને પામીઈ, જનમનાં પાતક જાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org