________________
અઢારમી સદી
ઉયરત્ન
એહના સુણતાં આઠ ભવ, આઠે કમ કપાય. હત્યા હરિભદ્ર સૂરિનેં, શિર ચઢી મેં સાત,
સુરગતિ પામ્યા તે સહિ, એ કહિતાં અવદાત. અંત - હાલ ૮૧ રાગ ધન્યાસી. યોવન પાહુનાં એ દેશી.
મુનિગુણ ગાવનાં અહો ભવિ એકમનાં – મુનિ.
માણિક્યસૂરીકૃત ચરિતથી રે જોઈનિ રચના, ચશેધરના ભવ અષ્ટ એ ગાયા અતિ ગહનાં. જૂનઅધિક જે ચરિતથી રે કહ્યાં મેં કથનાં, મિચ્છામિ દુક્કડ તે હોય રે સંઘ-સાખિ સુમનાં. શ્રી રાજવિજયસૂરી રવિ સમો રે, તપિ તપગણગમાનાં, શ્રી રત્નવિજય સૂરીશ્વરૂ રે, તસુ પાટિં સુજનાં. સુરિવાર માંહિં હિતમ ભજિ રે હીરે જિમ રતનાં, ગુરૂ શ્રી હીરરત્નસૂરી રે, પ્રતાપે તેજ ધનાં. તસુ પટ્ટોબર ગુણનિલો, સૂરી શ્રી જયરતનાં, શ્રી ભાવરત્ન સૂરીવરૂ રે, સંપ્રતિ ચિરંજીવનાં. શ્રી હીરરતન સૂરદને રે, શિષ્ય પ્રથમ સુગુનાં, લબધિરતન પંડિત જો રે, જે ધરિ ધર્મ ઘનાં. વાચક શ્રી સિદ્ધિનને રે, અનુચર અધહરનાં, શ્રી મેઘરત્ન ગણશના રે, નિત નમીએ ચરનાં. તસુ શિષ્ય અમરરત્ન નમે રે, શિવરતન અધુનાં, મુઝ ગુરૂ સુયાઁ મહામહે રે, કુસુમ જ રૂતુ મધુનાં. સતર સે સતસઠા સમિ રે, શુદિ પાંચમિ સુદિનાં, પિસ માસિં ગુરૂવારિ રે, સિદ્ધિયોગ શુભ લગનાં. પાટણપુર પરિસરિ રે, ઉકપુર સંધનાં; ભીડિભડન પ્રતાપે પ્રભુ રે જિહાં શ્રી પાસ જિનાં. તે પ્રભુ પાસ પસાઉલિ રે રસ આંણી રસનાં, રાસ એ રચના હવિ રે વાજ્યાં વાજાં યશનાં. સંબંધ એહ સોહામણું રે મન શું થઈ મગનાં, જે નરનારી સાંજલિ રે સુષ મહિ તે સધનાં. એકાસીમી એ ઢાલ છિ રે, સુણો ચહુ ભાવિકજનાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org