________________
ઉદયરત્ન
[] જૈન ગૂર્જર કવિએ ૫ ઉદયરતન કહિ સંઘને રે સુષસંપતિ સદનાં, ૧૬
મુનિગુન ગાવનાં... (૧) ઈતિ દયાધર્મવિષયે અષ્ટભવવર્ણન શ્રી યશોધર રાસ સંપૂણમિતિ. સર્વગાથા ૧૫૦૩ શ્લોકસંખ્યા ગ્રંથાગ ૨૦૦૦ નંણવા. મુ. રંગવિમલેન લષિત ઈદં પુસ્તકં. પ.સં.૫૮–૧૩, રત્ન.ભં. દા.૪ર નં.૯. (૨) સં.૧૮૯૬ માઘ શુદિ ૧ ભૌમે ખેટકપુરે શ્રી ભીડભંજન અમીઝરા પાર્શ્વનાથ પ્રાસાદે ભ. કીર્તિરત્નસૂરિ શિ. પં. બુદ્ધિરત્ન શિ. પં. કાંતિરત્ન શિ. પં. અમૃતરત્નને લ. પ.સં.૪૬–૧૭, ખેડા.ભ. દા.૬ નં.૧૭. (૩) સં.૧૮૭૩ આસો શુદ ૬ શુક્ર લ. પંન્યાસ પં. હેતવિમલ શિ. મુનિ મેતીવિમલ પં. પુણ્યવિમલજી ગ્રાંમ લવણપુર મધ્યે શ્રી વાસુપૂજ્ય પ્રસાદાત. પ.સં.૬૩૧૬, ખેડા ભ. દા.૬ નં.૧ર. (૪) લિ. પટેલ વરજલાલ વેણુદાસ ખેટકપૂરે સં.૧૯૨૪ ભા.સુદી ૧૫ બુધે. પ.સં.૬૯-૧૫, ખેડા ભં. દા.૮ નં.૧૧૮. (૫) સં.૧૮૧૮ આસો શુદિ ૧૩ રવૌ મા. ઉદયરત્નગણિનાં શિ. પં. ઉત્તમરત્નગણિનાં શિ. પં. જિનરત્નમણિ શિ. લિખિત અમૃતરત્નમુનિના અમરાવતી નગરે શ્રી શાંતિનાથ પ્રભુ પ્રસાદાત. પ.સં.૪૪–૧૩, ખેડા ભં.૩. (૬) સં.૧૮૯૦ જે.શુ.૧૧ ભોમે સૂર્યપૂર ગ્રામે શ્રી. શાંતિજિન પ્રસાદાત્ લ. મું. તેજરનૈન. પસંદ૨-૧૩, ઝીં. પ.૪૦ નં.૧૯૭. (૭) બાલોત્તરા. ભં. (૩૫૯૫) + લીલાવતી સુમતિવિલાસ રાસ અથવા પાઈ] ૨૧ ઢાળ
૩૪૮ કડી .સં.૧૭૬૭ આસે વદિ ૬ સેમ પાટણના ઉનાઉમાં આદિ –
દૂહા. પરમ પુરૂષ પ્રભુ પાસજિન, સરસતી સદગુરૂ પાય, વંદી ગુણ લીલાવતી, બોલીસ બુદ્ધિ બનાય. લીલાલહેર લીલાવતી, સુમતિવિલાસ સમુદ્ર, દિવ્ય ગાસું એ દંપતિ, જે ઉત્તમ ગુણ અશુદ્ર. કુણ તે દંપતિ કિહાં હવા, આદિ થકી આચરણ, કહું તેણે જે-જે કર્યા, સાંભલો ધરી ક. ગુણ ગાતાં ગુણવંતના, નિર્ગુણ પિણ ગુણવંત,
થાએ થોડા કાલમાં, લીલા મુગતિ લહંત. અંત – ઢાલ ૨૧ શાલિભદ્ર ધન ઋષિરાયા એ – દેશી.
લીલાવતી ને સુમતિવિલાસે, સંયમ સૂ ધું આરાધીજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org