________________
અઢારમી સદી
[૭]
નરક તિય ચ મે ગતિ છેદી, સુરની લીલા સાધીજી. એક અવતારી થયા નરનારી, વંદા તેને માહારીજી; મન શુદ્ધે જે સયમ પાલે, તેહની ર્જાઉં બલીહારીજી. તપગચ્છ રાજધાની કેરા શ્રી રાજવિજય સૂરીરાજી, તસ પાટે શ્રી રવિજય સૂરીવર, મેરૂ સમી જસ માજી. ૩ ગુરૂ માંહિ. શ્રી હીરરત્નસૂરિ ગિરૂએ, ઝવેરમાં જિમ હીરાજી; તસ પાર્ટ જયરત્નસૂરી...દા, મંદિર ગિરિ પર ધારા, સંપ્રતિ ભાવરત્નસૂરિ પ્રત`, શ્રી હીરરત્નસૂરિ કેરાજી; પતિ લધિરત્ન મહા મુનિવર, વારૂ શિષ વડેરાજી. તસ અનુચર વાચકપદધારી, શ્રી સિદ્ધિરન સુખકારીજી; શ્રી મેઘર ગણિવર તસ વિનયી, અસરરત્ન આચારી. શિવરત્ન તસ શિશ સવાયા, પામી તાસ પસાયાજી; એમે વારૂ રાસ બનાયા, આજ અધિક સુખ પાયાજી. વરસ સત્તર સે સત્તસડે આસા, વદ છઠ સેામવારીજી; મૃગશિર નક્ષત્રે ને શિવયેાગે, ગામ ઉનાઉ મઝારજી. ભીડભ’જણ પ્રભુ પાસ પ્રસાદે લીલાવતીની લીલાજી; સુમતિવિલાસ સંયોગે બાઇ, સુણતાં આપે શિવલીલાજી, એહ કથા ભાવે જે ભણુસ્સે, એકમના સાંભલસ્પેજી; દુખ તેહનાં સવ દુર ટલચ્ચે મનના મનાથ ફલસ્વેજી. ધન્યાસીરી રાગે સેાહાવૈ, એકવીસમી ઢાલજી; ઉચરત્ન કહે આજ મે' પામી, સુખસ’પતિ સુરસાલજી. (૧) સં.૧૭૬૯ ફા.વ.૭ શનૌ (કવિની હસ્તલિખિત પ્રત ભાસે છે). [ભ.?] (ર) સં.૧૮૧૫ ભા.વ.૧૧, ૫.સ.૧૩-૧૨, ભાગ્યરત્નમુનિ પાસે, ખેડા દા.૨ નં.૪૨. (૩) સં.૧૮૧૯ ફા.વ.૧૩ લિ. ધનચિ. ૫.સ.૧૨૧૬, ખેડા ભં.૩. (૪) સં.૧૮૩૬ ફા.વ.૬ રૌ લિ. મુ. રાજેંદ્રસાગરેણુ સુમ્મઇ ખંદિરે ઋ. સામચંદ પાર્થાત્ શાંતિનાથ પ્રસાદાત. પ.સં.૧૨૧૬, ખેડા ભ. કા.૬ નં.ર. (૫) સં.૧૮૩૬ શાકે ૧૬૭૦ .િભા.શુ.. શનિ કુડલા નગરે લિ. ઋ. Àતીચંદ. પ.સ.૧ર-૧૫, સંધ ભ. પાલણપુર દા.૪૬ નં.૭, (૬) સ.૧૮૪૮ મા.વ.પ તપા ક્ષમાવિજય લિ. પુ.સં.૧૮, દાન. પેા.૪ નં. ૧૦૫૭. (૭) સં.૧૮૬૮ મહા શુ.૩ મુ. રત્ન
૧૧
७
Jain Education International
For Private & Personal Use Only
ઉદયરત્ન
પ
19
L
દ
૧૦
www.jainelibrary.org