________________
ઉદયરત્ન
[૯] જૈન ગૂર્જર કવિઓ પ વિજય લિ. પં. ભાજવિજય હિતાર્થ ગ્રામ ભાંબરી મ. પ.સં.૧૫૧૫, જનાનંદ. નં.૩૩૨૩. (૮) સં.૧૮૬૯ આસો શુ. સા. મંગલજી પઠનાથે. પ.સં.૧૨-૧૫, ખેડા ભં.૩. (૯) સં.૧૮૭૨ શ્રા.શુ.૭ શુક્રે લિ. સાગરગથ્વીય પં. ન્યાયસૌભાગ્યગણિ શ્રી સૂયપુરે વાસ્તવ્ય એશવાલ વૃદ્ધ સાખીય જ્ઞાતી સા. રૂપા સુત ખેમચંદ તસ્ય પુત્રી શ્યામકું એર પં. ભક્તિસાગર ઉપદેશાત લિખાપિત. પ.સં.૧૬-૧ર, સંધ ભં. પાલણપુર દા. ૪૬ નં.પ. (૧૦) સં.૧૮૨૧ માહ શુ.૮ પં. ભક્તિવિજય શિ. મુ. રત્નવિજય પઠનાથ. પ.સં.૨૩-૧૧, સંધ ભં. પાલણપુર દા.૪૬ નં.૮. (૧૧) સં.૧૮૭૭ શ્રા.શુ.૩ શનિ પં. રાજેંદ્રવિજય શિ. મુ. દેવવીજે લ. રાનેર સેર મધ્યે આદેસર પ્રસાદાત. પ.સં.ર૧-૧૩, વિજાપુર જ્ઞા. મં. નં.૬૦૭. (૧૨) સં.૧૮૮૫ પો.વ.૧૪ લ. પંન્યાસ અમૃતકુશલ શિ. પં. વિજેસલ શિ. મુ. જતનકુસલ લિ. પ.સં.૧૪-૧૩, મજૈ.વિ. નં. ૫૧. (૧૩) પ.સં.૧૨-૧૫, તિલક.ભં. (૧૪) પ.સં.૧પ-૧૨, .ભં. દા.૮૧ નં.૩૮. (૧૫) પં. કેશરવિજય પં. રવિવિજય શિ. હંસવિજય લિ. રાધનપુર મધ્યે સં.૧૮૬૬ આસો શુ.૧૦ બુધે. પ.સં.૧૯-૧૩, વડાચૌટા ઉ. પિ.૧૬. (૧૬) પ.સં.૧૯-૧૩, મે. સુરત પ.૧૨૬. (૧૭) સં. ૧૮૧૬ .શુદિ ૨ ગુરૂ પં. રત્નવિજય શિષ્ય પં. ખુસાલવિજય લ. ધ્રાગધરા નગરે સંભવ જિન પ્રસાદાત. પ.સં.૧૦, ગોડીજી મુંબઈ નં. ૩૬૨. (૧૮) લિ.૧૮૭૬ શક ૧૭૪૧ ફાલ્ગન શુ.૧૩ શનિ જડિયા બિંદરે. રાજકેટ યતિના અપાસરાનો ભં. (૧૯) સં.૧૮૫૮ પિસ માસે શુકલપક્ષે ૮ વાર રવિ. લિ. ધો.ભં. નં.૨૮. (૨૦) પ.સં.૮-૧૬, ડે.ભં. દા.૭૦ નં.૭૧. (૨૧) પ.સં.૧૭–૧૩, માં.ભં. (૨૨) પ.સં.રર-૧૧, ગુ.વિ.ભં. (૨૩) પ.સં.૨૯-૯, પૃ.૫૦૦, સં.૧૮૫૬, લી.ભં. દા.૨૫ નં.૧૦. (૨૪) સં.૧૮૯૩ વર્ષ જેઠ વદ ૧૧ બુધવારે પીકૃત. ઠાકોર શીવરામ પાનાચંદ પોતાને અથે. શુભ ભવતુ. પ.સં.૧૪–૧૬, પ્ર.કા.ભં. નં.૩૨૨. (૨૫) ૧૮૮૬ના વર્ષ કાતી સુદ ૧૧ વાર શની લ. ખીમચંદ વિદ્યમાન જયચંદ્રજી સ્થિપ્રસાદાત લખ્યો છે. શ્રી સૂરત મધ્યે સ્વઅર્થે વા પરોપગારાય શ્રી લંકાગછે ગેપીપરા મથે આઠમે ચોમાસે લખ્યો છે. એ રાસની પરત રીષ ખીમચંદની છે. સહી. પ.સં.૧૮-૧૩, વિ.કે.ભં. નં. ૩૩૨૭. (૨૬) સંવત ૧૮૧૩ વષે માગસર સુદિ (?) અમાવાસ્ય સમવારે જેતપુર મધ્યે લષીત રત્નકુશલ શ્રી પાર્શ્વનાથ પ્રશાદાત્ શ્રી સુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org