________________
અઢારમી સદી
ઉદયરત્ન
ભવતુ. પ.સં.૧૦-૧૮, ભાવ.ભં. (૨૭) સર્વસંખ્યા ૩૪૮ સં.૧૮૬૧ ફાગુણ કૃષ્ણપક્ષે ૧૧ ભોમ. લિ. પં. સુખસાગરજી તશિષ્ય ફસાગર રદ્ધિસાગર તતશિ. રાજેંદ્રસાગરે. નીતનપૂરા મધ્યે ચાતુર્માસે સ્થિતઃ. પ.સં.૧૭–૧૫, ભ.ભં. [મુપુન્હસૂચી, લી હસૂચી, જૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ.૨૪૫, ૨૫૧, ૪૯૮).]
પ્રકાશિત : ૧. પ્રકા. ભીમશી માણેક. ૨. પ્રકા. કાળીદાસ સાંકળચંદ, અમદાવાદ, ટાઈસ પ્રેસ, સં. ૧૯૩૪. [૩. પ્રકા. સવાઈભાઈ રાયચંદ.] (૩૫૯૬) + ધમબુદ્ધિ મંત્રી અને પાપબુદ્ધિ રાજાને રાસ ર૭
ઢાળ ૩૯ કડી .સં.૧૭૬૮ માગશર સુદ ૧૧ રવિ પાટણમાં આદિ
દોહા. શ્રી જિન સરસ્વતિ સંતને, પ્રણમું તજી પ્રમાદ, પાપબુદ્ધિ ધર્મબુદ્ધિનો, સુવિઘે કહું સંવાદ. હીરરત્નસૂરિ સાંનિધે, સદ્ગુરુને સુપસાય, રાસ રચું રળિયામણું, જેથી પાતક ાય. શ્રોતાજન સુણજે સહુ, વિકથા વજી વાત; તન મન વાચા નયણને, થિર કરી તજી વ્યાધાત. વક્તા વચનામૃત જરિ, શ્રેતા ઉખર ખેત, બીજ વાવ્યું જોયે બળી, તિહાં કિમ ઉપજે હેત. શ્રેતા જિહાં રસલડી, વક્તા વાણું નીર; સુમતિ-નીકે કરી સિંચતાં, થાયે ગહર ગંભીર. રસિયા સહુકે રાસના, રસની ન લહે રીત, નવરસના જે અતિનિપુણ, પામે તે સુણી પ્રીત. શ્રેતા વક્તા બે જિહાં, સરખા હોય સુજાણ; કવિચતુરાઈ તો લહે, પ્રગટે રસની ખાણ. ધમ થકી જસ વિસ્તરે, ધમે લહે શિવશ્રેણિ; ધમે હોય સુખ સંપદા, ધર્મ કરે સહુ તેણ. સુરતરૂ સુરમણિ સુરલતા, જે સુરધેનુ સમાન;
સાધે તે સુદધું મને, ધર્મ સદા ધીમાન. અંત – સંક્ષેપે એ ચરિત્ર પ્રમાણે, રહસ્ય કથાનું દાખું;
મિચ્છામી દુકડ તે મુને હેજે, અધિકું ઓછું જે ભાખ્યું રે. ભવિ.૩ તપગજમંડણ તિલકસમોવડ, શ્રી રાજવિજયસુરી રાજે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org