SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયન [૧૦૦ જૈન ગૂર્જર કવિઓ: ૫ તસુ પાટે શ્રી રત્નવિજયસૂરી, રત્ન સરિબ છાજે રે. ભવિ. ૪ શ્રી હરિરત્નસુરી તસુ પાટે, શ્રી જયરત્ન સુરિંદ; સાંપ્રત ભાવરત્નસુરિ ભેટ, અધિક ધરી આણંદ રે. ભવિ. ૫ શ્રી હરરત્ન સુરિશ્વર કેરા, વારૂ શિષ્ય સેકાયા; પંડિત લધિરત્ન તસ વિનયી, સિદ્ધિરત્ન ઉવઝાયા રે. ભવિ. ૬ ગણિવર મેઘરત્ન ગુણદરીયો, અમરરત્ન તસુ શિષ્ય શહાવે, મુજ ગુરૂ બહુલ જગી રે. ભવિ. ૭ સિદ્ધિ રસ મુનિ ઈદુ સમયે (૧૭૬૮) એકાદસી અજુઆલી, માગશિરસી રવિ દિન શિવયોગે, નક્ષત્ર અશ્વિની ભાલી રે. ભવિ.૮ એ મેં રાસ રચ્ય અતિ રૂડો, મનોહર પાટણ માંહે; પંચાસર પ્રભુ પાસ પસાથે, દુખ સવિ દુરે પલાયે રે. ભવિ. ૯ મંગલલિ ફલી આજ માહારે, રાસ એ જે સુણે રંગે; તસ ધર જયકમલા કરે વાસ, ઉત્તમ ગુણ વસે અંગે રે. ભવિ. ૧૦ સત્તાવીસમી એહ શહાવી, ઉદયરતન કહી ઢાલ, ધન્યાશ્રી રાગે શ્રી સંઘને, નિત્ય હુઓ મંગલમાલ રે. ભવિ. ૧૧ | સર્વગાથા ૩૯૬. (૧) સં.૧૭૯૪ અશ્વન વદિ ૫ સોમવારે લિ. મુ. વિવેકરને. ઉષ્ણકપુરે. પ.સ.૧૮-૧૧, બેડા ભ૩. (૨) સં.૧૮૪૩ જેઠ વદ ૧૩ શની ભ. કીર્તિરત્નસૂરિ શિ. લખીત મયારત્નન સૂર્યપુર ગ્રામે. પ.સં.૧૬૧૨, ખેડા ભં. દા.૬ નં.ર૩. [મુપુન્હસૂચી.] પ્રકાશિત : ૧ પ્રકા. સવાઈચંદ રાઈચંદ, અમદાવાદ. (૩૫૯૭) શa'જય તીર્થમાળા ઉદ્ધાર રાસ ર.સં.૧૭૬૯ (૩૫૯૮) + ભુવનભાનુ કેવલીને રાસ અથવા ૨સલહરી શસ ૯૭ ઢાળ ૨૪ર૪ કડી .સં.૧૭૬૯ પ.વ.૧૩ મંગળ પાટણના ઉનાઉમાં આદિ – દોહા. ' સકલસિદ્ધિદાયક સદા, અકલ અરૂપ અનંત, સિદ્ધ નમું હું તે સદા, આપે જે ભવ-અંતે. વલિ વંદુ વાર વિધે, ઇષભાદિક જિનરાય; ભેટું દુર્મતિભંજણા, ભાવી ભારતિ પાય. ગુણ-ગણધર ગુણઆગલા, જે-જે નર જગ માંહિ; શાનદેદિક સહુ, પ્રણમું પરમ ઉત્સાહિ.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy