SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૧] ઉયરત જનક શાહ યશવીર જસ, જનનિ ખિમાદે જાસ, શ્રી હીરરત્નસૂરી નમું, અસારૂ પૂરે આસ. જે જગ રમણિક ણિયે, તે-તે વસ્તુ અનિત્ય, બલિરાજ પરે બૂઝિને, ધર્મ કરો દઢ ચિત્ત. ભુવનભાનુ જે ભૂતલેં, કેવલિ કરૂણધામ, પ્રગટ થયા છે. પૂર, ગાઉં તસ ગુણગ્રામ. બલિરાજ પહેલો હુતો, નામ જેનું અભિરામ; ભુવનભાનું વલતો થયે, ગુણનિપન્ન સુનામ. ત્રિવિધ સૂ તહનો, રાસ રચું રસ રૂપ, શ્રોતાજન સુણજે તમે, અણુ ભાવ અપચરિત્ર એ ચેખે ચિત્તે, સુણસે જેહ સુજાણ; મારી મોહ નરેંદ્રને, લેશે પરમ કલ્યાણ. અંત – દ્વાલ ૯૭મી. માલધારીગણમંડણ, શ્રી હેમચંદ્ર રે સૂરિના ઈંદ; એ ચરિત્રની રચના તિણે રચી છે રે રમણિક સુખકંદ. ધ. ૬ તે ચરિત્રની લેઈ ચાતુરી, ભલભલા રે લઈ તેલના ભાવ; રાસ રચ્યો મેં અભિન, એ તો ભવજલ રે જાણે તારણનાવ. ધ. ૭ અધિકૃઓછું કહ્યું હવે, મૂલ ચરિત્રથી રે જે એહમાં તે; મિચ્છી દુક્કડ મુઝ હતો, સહુ સંઘની રે સાખેં કરી તેહ. ધ. ૮ અશુદ્ધ જે કાંઈ ઈહાં, મેં કહ્યો જે હોય જબાપ; સુધા જન તે શોધજે, મુઝ ગુનો રે વલી કર માફ. ધ. ૯ તપગચ્છમંડણ તિલક , શ્રી રાજવિજય સૂરિરાજ; તરણિ જિો તાસ પાટવી, રત્નવિજય રે સૂરિશિરતાજ. ધ. ૧૦ ગુરૂરાજ રાજ સમાજને, દીવો સેવ્યો સદીવ; હીરરતનસૂરિ હેજ શું, પૂરે આશ્યા રે પ્રતાપે અતીવ. ધ. ૧૧. જય રત્નસૂરિ જયકરૂ, સંપ્રતિ તેહને પાટે; ભારતના સૂરિ ભેટતાં, દુઃખ મેટે રે નમીયે તે માટે. ધ. ૧૨ શ્રી હીરરત્ન સૂરિંદન, સોહે વડેરો સીસ; લબ્ધિરન પંડિત તે હતો, નમું વાચક રે જેની જગીસ. ધ. ૧૩ શ્રી મેઘરત્ન મુણિદને, અમરરત્ન અનુચર તાસ; શિવરાન ગુરૂ સુપસાઉલે, મેં ગાય રે બલિ ઋષિ ગુણ ખાસ.ધ.૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy