________________
ઉદયરત્ન
[૧૦૨]
સત્તર સે એગણુયાત્તર (૧૭૬૯) સમે, વિદ તેરસ મગળવાર; પોષ માસ પૂર્વીષાઢ મેં, હણ્ યાગે રે થયા હ` અપાર. ધ. ૧૫ ગુણનિધ નાઉવા ગામમાં, ભીડભંજન શ્રી જિન પાસ, તાસ પ્રસાદે પૂરા થયા, રસલહરી રે નામે એ રાસ. ધ. ૧૯૬
*
જૈન ગૂર્જર કવિએ ઃ ૫
:
સુખશ્રેણી મોંગલમાલિકા, દીપાલિકા દિન જેમ,
ભુવનભાનુ કેવલી તણા, ગુણ ગાતાં રે લીલા લહિયે... તેમ, ધ. ૨૦ ઈમ છન્નુમી ઢાલમાં, ઉદયરત્ન ઘે આશીષ,
સુખસ પદ વાધા સદા, સહુ સંઘની રે પહેાચા ગુજગીશ, ધ. ૨૧ ઇતિશ્રી ઉદયરત્નજી મહારાજ કૃત ભુવનભાનુ કૈવલીના રાસ સંપૂર્ણ.
ગાથા ૨૪૨૪.
(૧) અધૂરી પ્રત, પ.સં.ર૪-૧૩ તથા પ.ક્ર.૪૩ ને ૫૦, રત્ન.ભ. (૨) ગ્રંથાઃ શ્લેાકસંખ્યા ૨૪૧૪. સંવત્ ૧૭૬૯ વર્ષે ચૈત્ર વદ ૭ ચંદ્રે શ્રીમદ્ અણુહલ્લપુરપત્તને લિપિકૃતેય રાસઃ મુનિ ઉદયરત્નેન શુભં ભવતુ શિવ ભદ્ર" માઁગલ" ભ્રયાત્. પ.સ.૬૨-૧૫, પ્રથમ પાનું નથી, ખેડા ભ’.૩. (કવિની સ્વહસ્તલિખિત પ્રત છે.) (૩) સં.૧૮૫૮ મા શિષ શુ.૧૧ ભામે સુજ્ય પૂર ગ્રાંમે લ.મયારત્નેન. પ.સ’.૬૯-૧૨, ઝીં. ધો.૪૦ નં.૧૯૫. (૪) પ.સં.૮૧, અપૂર્ણ, જશ.સ.
પ્રકાશિત ઃ : ૧. જૈત કથારત્ન કાષ ભા.પ.
(૩૫૯૯) + તેમનાથના શલાકા ૫૭ કડી આદિ – સિદ્ધબુદ્ધિદાતા બ્રહ્મની બેટી,
અંત – ઉદયરત્ન કવિ ઇણી પર મેલે, કેાઈ ન આવે શ્રી નેમનાથને તાલે. ૫૭
(૧) પ.સં.૭-૯, પાદરા ભ. ન.૪૬. [આલિસ્ટઇ ભા.૨, હેજૅજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૭૪).
[પ્રકાશિત ઃ ૧. સલેાકા સંગ્રહ ભા.૧ (શવલાલ સાઈભાઈ). ૨. જૈન સઝાયમાલા ભાર (બાલાભાઈ).] (૩૬૦૦) + શાલિભદ્રના શલાકા ૬૬ કડી ર.સ.૧૭૭૦ માગસર શુદ
૧૩ આજમાં
આદિ – સરસતિ માતા કરીને પાઉ પાસ કરા પ્રણમું હું પાઉ, અંત – સંવત સત્તર શે સિત્તેરા વરશે, માગશર શુદ્ધિ તેરશે હર્ષે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org