________________
અઢારમી સદી
[૧૩]
ઉદયરત્ન ઉદયરત્ન કહે આદ્રજ માંહે, એહ શકો ગાયો ઉછાહે. ૬૬ [પ્રકાશિત ઃ ૧. સલકા સંગ્રહ ભા.૧ (કેશવલાલ સવાઈભાઈ).] (૩૬૦૧) + ભરત બાહુબલને શલાકો આદિ– પ્રથમ પ્રણમ્ માતા બ્રહ્માણી, અંત – ઉદયન કહે વચનવિલાશ, બાહુબલ નામે લીલવિલાસ.
(૧) લ. ગુરજી સિવજી રંગજી સં.૧૮૮૭ મહા વ.૧૨ બુધ સા. દીપચંદ મુલચંદ દાણી પઠનાથ" ખરતરગ છે. પ.સં.૬-૧૧, પાદરા.ભં. નં.૧૦૦.
[પ્રકાશિતઃ ૧. સલેકા સંગ્રહ ભા.૧ (કેશવલાલ સવાઈભાઈ). ૨. જૈન સઝાયમાલા ભા. ૨ (બાલાભાઈ).] (૩૬૦૨) ભાવરત્નસૂરિ પ્રમુખ પાંચપાટણન ગ૫રંપરા રાસ
(ઍ.) ૩૧ ઢાળ ર.સં.૧૭૭૦, આરંભ બારેજમાં, પૂર્ણ ખેડામાં પાંચ પાટ એટલે રાજવિજયસૂરિ, રત્નવિજ્યસૂરિ, હીરરત્નસૂરિ, જ્યરત્નસૂરિ, ભાવરત્નસૂરિ. આદિ-
શ્રી ગૌતમાય નમઃ દૂહા શ્રી શંખેશ્વર શ્રેયકર, બે કર જોડી બાલ વંદુ વામાવાણું, દેવ જે પરમ દયાલ. ગૌતમ કેશી ગણધરે, વંઘા વીર જિર્ણોદ દૂ પણ વંદૂ હેજ શું, શાસનપતિ સુખકંદ. સરસતિ સદગુરૂ સંતના, પંદ-પંકજ સુપસાય ગછપતીના ગુણ ગાયનું, થીર સંપદ જિણું થાય. શ્રોતાજન સુણજો સદ, આદ થકી અવદાત ભાવરત્નસૂરિને ભલો, વણવ વિખ્યાત. બિવંદણિકગછને બોલીશું, વચમાં વલી ઉદંત
પ્રાક્રમ પાંચે પાટનાં, તુંમે સુણે કદૂ તંત. અંત – હાલ ૩૧ દીઠે દીઠે રે વામા નંદન દીઠે – દેશી
ભેટે રે ભવી ભાવરત્નસૂરિ ભેટ શ્રી ગુરૂમુખે સૂત્ર સુણીને, મિથ્યાતનું મુલ મેટો રે. ૧ ભે. મુગતિવધુની મોજ ધરતો, મેહમાં એહનો ફેટ નિપુણ પુરૂષ માંહે એ નગીને, સાહદેવરાજને બેટે રે. ૨ ભે. લધિરના નામે જે પંડિત, હીરરત્નસૂરિ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org