SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી ઉદયરત્ન સં.૧૮૩૦ શ્રા શુ.૧૪ લિ. સુરત બિદર મ મુ. અમૃતવિજયેન. પસં. પ-૧૦, વડાચૌટા ઉ. પો.૩. (૨૦) પસં.૯-૧૦, અનંત.ભં.૨. (૨૧) પ.સં.૪, અપૂર્ણ, ગો.ના. [આલિસ્ટઓઈ ભા.ર, જૈહાપ્રોસ્ટા, મુપગ્રહ સૂચી, લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૪૫, ૩૩૦, ૫૦૩, ૫૭૨, ૬ર૯).] [પ્રકાશિતઃ ૧. પ્રકા. ગુલાબચંદ લખમીચંદ ખેડાવાળા. ૨. સંપા. જશભાઈ પટેલ.] . (૩૫૮૮) + શંખેશ્વર પાર્શ્વનાથને શક [અથવા છંદ] ર.સં. ૧૭૫૯ વિ.વ.૬ આદિ- માત ભુવનેશ્વરી ભુવનમાં સાચી. અંત – ઓગણસાઠ ને ઉપર શતર વરસે, વઈશાખ વદી છઠીને દિવસે, એહ શકો હરખે મેં ગાયો, સુખ પાયો ને દુરગતિ પલાયો. નિત્યનિત્ય નવલી મંગલ લાલા, દિનદિન દીજે દોલત રસાલા, ઉદયરત્ન કહે પાસ પસાથે, કેડિ કલ્યાણ સન્મુખ થાય. ૨૩ પ્રકાશિત ઃ ૧. શલકા સંગ્રહ (ભી.મા.). [૨. પ્રાચીન છેદ સંગ્રહ.] (૩૫૮૯) મુનિ પતિ રાસ ૯૩ ઢાળ ૨૮૨૧ કડી .સં.૧૭૬૧ ફ.વ. ૧૧ શુક્ર પાટણમાં આદિ દૂહા. સકલસુખમંગલકરણ, તરણ બુદ્ધિભંડાર; સવ વસ્તુ વાદે સદા, આદિપુરૂષ-અવતાર. સ્વર્ગ અને શિવ પંથને, પ્રગટ પ્રરૂપક જે; પુરૂષોત્તમ ત્રિભુવણપતિ, ત્રિવિધું પ્રણમું તેહ. સુરલલનાને લચને, ન ચલિં જેમ ગરિંદ; શાસનનાયક તે નમ્, શ્રી વર્ધમાન જિમુંદ. જડ પણિ સંસ પસાયથી, ભૂખર હુઈ તતખેવ; દુરમતિ દુર નિવારણ, સમરૂં સરસતિ દેવી. આગમપંથપરંપરા, પામઈ ગુરૂ સુપસાય; જ્ઞાનઉપાયક ગુણનિધિ, પ્રણમું તેના પાય. વિઘનહરણ સંપતિકરણ, નમસ્કાર એ ચાર; મંગલરૂપ મનેહરૂ, સકલ સભા સુખકાર. શ્રી હિરરત્નસૂરિંદના, પ્રભુમિ પદ-અરવિંદ; રચનું મણિપતિ રાયને, રાસ રસિક સુખકંદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy