________________
ઉદયરન
[૪] જૈન ગૂર્જર કવિઓ -
(પા.) પૂનિમ વાર શશી રે, શીલ તણું ગુણ ગાયા રે (૨) ઉનાઉઆ નિ(ન)યરમાં રે. ૮ (પા.) ગુણ એહ ગાયે રે ગાયો રે ઉનાઉયામાં ઉલસી રે
શૂલભદ્ર રિષિરાય ગાતાં રે (૨) મુંહ માંગ્યા પાસા ઢલા રે
ઉદયરત્ન કહું એમ મનમાં રે (૨) મનોરથ સઘલા ફલા રે. ૯ (૧) ઇતિશ્રી ભૂલભદ્ર મુની અણુગારનો ગ્રંથ પંચ મહાવ્રત બાર વ્રતધારક કેસ્યા બારે વ્રત ધારક સીલગુણ સંપૂર્ણ સંવત ૧૮૫૪ના વર્ષ મતિ વૈશાખ સૂદી ૪ દીવસે લલીત ભગવાન આત્મા અથ વાધૂ નગરે. આ.ક.મં. (૨) લી.ભં. (૩) પ.સં.૬-૧૦, ધે.ભં. (૪) પ.સં.૩-૧૭, મારી પાસે. (૫) દીપવિજયના દુહાઓ સાથે સંવત ૧૮૪૯ શાકે ૧૭૧૩ પ્રવર્તમાને ફાગણ સુદિ ૧૧ રવિવારે લિખિત ૫. ખુમાણુવિજયેન પરતાપગઢ મથે. ૫.સં.૨-૧૦, ધો.ભં. (૬) દીપવિજ્યના દુહાઓ સાથે : લ.સં.૧૮૮૬ ચૈત્ર વદ ૬ . સુદરજી સંઘજી, જીર્ણગઢમાં. મારી. પાસે. (૭) દીપવિજયના દુહાઓ સાથે : લિ. ધમડકા નગરે ઋ. રાજસી
ઋ. ચાંપસિ. ઝ. સુંદરજી વૈરાગી પ્રેમજી લપીકૃત. પ.સં.૮, અમર.ભં. સિનોર. મારી પાસે. (૮) સં.૧૭૮૫ શાકે ૧૬૩૯ વિ.વ.૮ શુકે વા. અભયમાણિકચ શિ. લક્ષ્મીવિજયગણિ શિ. પં. રતનસી લિ. સાધ્વી કસ્તુરાં વાચનાર્થ. ૫.સં.૩, અભય. નં.૩૫૧૧. (૯) પ.સં. ૬, જય. પિ.૪૮ નં. ૧૦૭૫. (૧૦) સં.૧૮૬૦ સે.શુ.૭ લ. મુક્તિવિજય સા. જોઈતા વેણીદાસ પઠનાઈ વીરમગામે. પ.સં.૭–૧૨, વિરમગામ સંધ ભં. (૧૧) ભ. ઉદયસાગરસૂરિ શિ. ૫. પદ્મસાગર પઠનાર્થ ભ્રાતૃ પં. વિવેકસાગર બ્રાતૃ સરૂપચંદ આદિસર પ્રસાદાત માહા સુદ બીજે લ. પ.સં.૭–૧૯, મુક્તિ. નં.૨૪૭૫. (આની પછી ૧૨મા પત્ર સુધી જિનહષકૃત “અવંતીસુકુમાલ સ.” છે.) (૧૨) લિ. પૂરણકલસ હેતવે સં૧૮૪૯ જે.શુ.૧૪ સેમ, ગુટકે, પ.સં.૫, અભય. (૧૩) સં.૧૭૬૯ પિશુ.૧ અંચલગ છે જયસાગર લિ. રાધાબાઈ પઠનાથ. પ.સં.૧૦, વિકા. (૧૪) નંદાધ્યનેકાબૂ મિત હાયને વાહુલે માસ પૂર્વપક્ષે સૂરાચાર્યાભિધે ઘઍ ચતુથી કવાટચામલિખમ્મુનિ દીપચંદ્રઃ પિતૃવ્ય મોહન રામજી પઠન હેતવે વિશ્વભરાખ્ય પુરે. પસંદ૧૩, પુ.મં. (૧૫) સં.૧૮૩૧ ચે.શુ.૧૫ રવિ. પ.૮-૧૨, જશ.સં. (૧૬) પ.સં.૭–૧૩ વી.ઉ.ભં. દા.૧૮. (૧૭) ૫.સં.૫–૧૨, વી.ઉ.ભં. દા.૧૮. (૧૮) શ્લો.૧૭૦, ૫.સં.૪–૧૫, તા.ભં. દા.૮૩ નં.૯૮. (૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org