________________
-અઢારમી સદી
ઉદયરત્ન અનોપરને લ. તેજવિજય પાદલિપ્ત મહાતીર્થ. પ.સં.૧૦૧–૧૪, ખેડા ભં. (૮) પ.સં.૭૬-૧૩, ખેડા ભં. (૯) પં. ગુણવિજય શિ. કેશરવિજય લિ. કડી નગરે સં.૧૭૭૭ ચાતુર્માસ. પ.સં૫૮–૧૬ વડાચૌટા ઉ. પ. ૧૫. (૧૦) સં.૧૮૩૬ આ શુ.૧૪ દિને. ૫.સં.૮૦–૧૪, ગુ. નં.૧૧–૧. (૧૧) ઈતિશ્રી અષ્ટપ્રકારી પૂજા રાસ સંપૂર્ણ સકલષ. પ.સં.૭૫–૧૪, આ. ક.ભં. (૧૨) સં.૧૮૧૨ માગસર સુદ ૧ લિ. પ.સં.૮૨–૧૭, રત્ન.ભં. દા.૪૧. (૧૩) સં.૧૮૫૧ વષે પિષ સુદ ૨ વાર બુધે લ. શ્રી રાજનગર મધ્યે શ્રી ચિંતામણ પ્રસાદાત પં. ભાણવિજયગણિ લખિત. પ.સં.૮૫૧૩, લીં.ભં. (૧૪) સર્વ ગ્રંથાગ્રંથ શ્લ.૩૦૦૦ લખ્યા સં.૧૮પપ ફાગણ વદ ૧૦, પૃ.૨.સં. [આલિસ્ટઓઈ ભા.૨, ડિકેટલોગભાઈ વ.૧૯ ભા.૨, મુપુગૃહસૂચી, લી હસૂચી, જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૧, ૨૫૮).]
[પ્રકાશિત ઃ ૧. જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ ભાર પૂ.ર૪ર-૪૨૪.] (૩૫૮૭) [+] યૂલિભદ્ર રાસ [અથવા સંવાદ] અથવા નવરસે ૯
ઢાળ ર.સં.૧૭૫૯ માગશર સુદ ૧૧ (૧૫ સેમવાર) ઉના ગામમાં આદિ –
સુખસંપતિદાયક સદા, પાયક જાસ સુરિંદ, સાસણનાયક સવગતી, વાંદુ વીર જિર્ણોદ. જબૂદ્વિપના ભરતમાં, પાડલીપૂર નૃપનંદ, સિકલાલ મહેતો તસ પ્રીયા, લાલદે સુષકંદ. ચાગર ન્યાતિ સીરોમણિ, નવ તેને સંતાન, સાત સૂતા સુત દોય સું, વંશવધારણ વાંન. શ્રી સ્થૂલભદ્ર ભોગી ભ્રમર, મૂનીવરમાં પણ સિંહ,
વેશ્યાવિલૂધ તે સહી, ન લહે રાત નિં દીલ. અંત
ઢાલ એહી. આવ્યા ગુરૂ પાસ દુકરે રે, દુકરકાર ગૂરૂ ઉચરે રે.
- દૂહાં.
ઉદયરતન કહે એમ મનના રે મનના મનોરથ વેગે ફલ્યા રે. (અન્ય પ્રતમાં) ઢાલ ૯ રાગ મેવાડે ધન્યાસી.
પામી તે પ્રતિબોધ એયું રે (૨) વ્રત ચોથું વલી ઉચરે રે
સત્તર સે ઉગણસાઠ માગશિર રે (૨) શુદી મૌન એકાદશી રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org