________________
ઉદ્દયન
[૨]
જૈન ગૂર્જર કવિએ : ૫
સ’પ્રતિ ભાવરત્નસૂરી વંદે, ભવિજત ભાવ-સખાયા રે. ૧૧ એમ. શ્રી હીરરત્નસૂરીશ્વર કેરા, સી પ્રથમ સહાયા,
પડીત લધિરત્ન મુનીવર સુધા, શિરતાજ કહાયા રે. ૧૨ એમ. તસ અંતય અવત ́સ અનેાપમ, શ્રી સિદ્ધરન ઉવાયા, તસ શિષ્ય મેઘરત્નગણિ ગિરૂ પાયા, જીત્યા જેણે કષાયા રે. ૧૩ એમ. તાસ વિનયગુણાકર ગણિવર, અમરરત્ન અભીધાયા રે, ગણિ શિવરત્ન તસુ સીષ્ય પ્રસીધા, પડિત જેણે હરાયા રે. ૧૪ એમ. પૂરણ રાસ ચડચો પરમાણુ તે, મુઝ ગુરૂ સુપસાયા, મેધીજ મઇં નીર્મલ કાપ્યું, જીત-નિસાણ ભાયા હૈ. અણુહલપુર પાટણમાં એ મે, સરસ સબંધ બણાયા રે, પચાસર પ્રભુ પાસની સાતિધિ, અગણિત સુખ ધર આયા હૈ. ૧૬ એમ.
૧૫
ઉચરત્ન કંહ આાતિરમી, ઢાલે ધન્યાસી ગવાયા,
સંધ ચતુર્વિંધ ચઢત દિવા, સુખસંપતિ બહુ પાયા રે. ૧૭ એમ. (૧) સ.૧૭૮૧ જે.વ.૧ રવિ લ. મુનિ (વિ)નયવિજે' પ.સ.૧૧૬૧૪, વી.ઉ.ભ’. દા.૧૮. (૨) ૫. પદ્મવિજયગણિ શિ. ન્યાતવિજયણ શિ. માણિકયવિજય શિ. ૫'. જીવવિજય શિ. કુશલવિજય ૫. માહનવિજય ૫. સુંદરવિજય ૫. ચતુરવિજયગણુ લિ. સં.૧૭૯૦ કા.કૃ.૭ ગુરૂ સાદડીનગર મધ્યે. પુ.સં.૭૪-૧૩, જૈનાત ૬. નં.૩૩૦૭, (૩) સં. ૧૮૪૮ પાસ રૃ.૧૩ શનિ સૂર્યપુર મધ્યે. શ્રી શાંતિજિન ચરણે ભ કીર્ત્તિરત્નસૂરિ શિ. મુનિ બુદ્ધિરસ્બેન લિ. પ.સ'.૬૪–૧૭, ખેડા ભં.૩. (૪) સ’.૧૮૫૩ કા.વ.૫ શૌ ભ. હીરવિજયસૂરિ શિ. ૫. આણુંઃવિજયગણિ શિ. ૫.... મેરૂવિજયગણિ મહેા. લાવણ્યવિજય શિ. ૫. જ્ઞાનવિજય શિ. નયવિજય શિ. પં. શુભવિજય શિ. પ.... પ્રેમવિજય ૫. સુબુદ્ધિવિજય શિ. ૫. નિત્યવિજય ૫. રૂપવિજય શિ. ૫. વિદ્યાવિજય તત્ક્ષાતુ પં. ખૂસ્યાલવિજય લ. ૫. વિદ્યાવિજય વાચનાથ ઇલ્લાલ મધ્યે. ૫.સ.૬૭--૧૬, ખેડા ભ’.૩. (૫) સ.૧૮૯૦ ચૈત્ર શુ.૧ ગુરૂ સૂર્યપુર મધ્યે શ્રી શાંતિનાથ પ્રાસાદાત્ લ. મુ. તેજરત્નેન. ૫.સ.૮૨-૧૩, ઝી’, પેા.૩૮ ન’.૧૭૬, (૬) સ`.૧૮૯૯ કા.શુ.૧૧ વિ નડીઆદ ગ્રામે લિ. મુ. લખમીરત્નેન શ્રી રાજવિજયસૂરિગચ્છે ગેાડી પારસનાથ પ્રાસાદાત્. પ.સ'.૧૦પ-૧૩, ખેડા ભ. (૭) સં.૧૯૦૪ ફા.વ.૩ બુધે લખાવીત પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org