________________
અઢારમી સદી
ઉદયરત્ન
અર્ચા અરીહંત દેવની, અષ્ટપ્રકારી જેહ, ભાવભેદવુગતિ કરી, વિધિ શું વષાણું તહ.
૮ પૂજા અષ્ટપ્રકારની, વિવિધિ વાત વિનોદ, સુશ્રાવક તે સાંભલી, મનમાં લહસ્થે મોદી ભક્તિ ભાવ વધસ્ય વલી, સાંભલી કથાસંબંધ, એક પૂજે અનિં શ્રવણરસ, સોનું અને સુગંધિ. કવિ કેલવણુ કેલવી, વાંણે વિવિધ વિલાસ,
ભવિયણનિ હિત કારણિ, ચિસું પૂજરાસ. અંત – રાગ ધન્યાસી. દીઠો દીઠો રે વામાને નંદન દીઠે એ દેશી.
ગાયા ગાયા રે જિનપુજ-ગુણ એમ ગાયા, વિવિધ કથા સુ મેં કરી મેં, શ્રી જિનરાજ વધાયા રે. ૧ એમ. અષ્ટપ્રકારી ચરીત્રમાં નર્મલ, વિજિયચંદ્ર મુનીરાયા, હરિચદ નૃપના હેતનઈ કાજઈ, એ સંબંધ બતાયા રે. ૨ એમ. ગાથાબંધ મેં ચરીત્રથી જોઈ, ભેદ સવે દિલમાં લાયા, જિનપૂજાફલ દઢ થવા હેતઈ, દ્રષ્ટાંત એહ દેખાયા રે. ૩ એમ. મુલચરિત્ર રચના દેખી, વિધિવિધિ ભાવ ભેલાયા, પ્રેમ જિનપુન ગુણ ગાતાં, દુક્રીત દુરે ગમાયા રે. ૪ એમ. સકલ મનોરથ સફલ ફલ્યા, અબ પુન્ય ભંડાર ભરાયા, કુસલલતા શત શાખા પ્રસરી, મંગલ કેડિ ઉપાયા રે. ૫ એમ. આદિચરિતથી ન્યુનઅધિક જે, સંબંધ એહ રચાયા, મિછા દુકડ હોજે મુઝસેં, સંધની સાખિ સુણાયા રે. ૬ એમ. જિનગુણ ગાવાને બુદ્ધિ જગી, તણિ મેં સત દોડાયા, મંદિ મતિ હું કાઈ ન જાણું, સોધી લે કવિરાયા રે. ૭ એમ. સંવત સતર પંચાવના વરશે, પાસ માસઈ મનૂ ભાયા, રચ(વિ)વસરે દિશમી દિવસઈ, પુરણ કલસ ચઢાયા રે. ૮ એમ. શ્રી તપગણ-ગણગણ-ભુષણ, દિનદિન તેજ સવાયા, સકલ સૂરીસર ગ્રહગણ દિનકર, શ્રી રાજવિજય સૂરિરાયા છે. ૯ એમ. તસ પાટે શ્રી રતનવિજયસૂરી, નરપતિ જેણે નમાયા, શ્રી હીરરત્નસૂરિ તસુ પાટે, મનવંછિત સુખદાયા. ૧૦ એમ. શ્રી જયરતનસૂરી તસૂ પાર્ટિ, શ્રી તપાગચ્છ જેણઈ દીપાયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org