________________
ઉદયરત્ન
[૮] જૈન ગૂર્જર કવિઓ . ઢાલ છાસઠિમી રાગ ધન્યાસી, પૂરણ પૂગી આસોજી, ઉદયરત્ન કહે શ્રવણે સુણતાં, કમલા કરે ઘરિ વાસોજી. ૨૬ એ સંબંધ જે ભાર્વે ભણસિં, એકમનાં સાંભલસિંજી, રોગ શોગ દુખ દેહગ ટલર્સિ, મનના મનોરથ ફલસિંછ. ૨૭
(૧) તપગચ્છાધિરાજ ભટ્ટાર્ક શ્રી દાનરત્નસૂરીશ્વર તતશિ. પં. કલ્યાણરત્નજી તતશિ. પં. કુશલરત્નજી તતશિ. પં. રંગરત્ન લિપીકૃત. શ્રી ઉતેલીયા ગામે શ્રી ચંદ્રપ્રભુ પ્રાસાદાત શ્રી લિંબડી નગરે સંઘમુખ્ય વેહરા જેરાજ જેઠા વાંચનાથે. સંવત ૧૮૬૩ના કા.વ.૧૩, ગ્રંથમાન ર૫૦૦, પ.સં.૮૪–૧૫, લીં.ભું. દા.૨૫ નં.૫. (૨) હીરરત્નસૂરિ સંતાને મહે. ઉદયરત્ન શિ. ઉત્તમરત્ન શિ. જિનનિ શિ. ખેમારત્ન શિ. રાજરત્ન શિ. મયાંકનૈન લિ. ખેટકપુરે રસુલપુરા મધે ત્રિષભ પ્રસાદાત્ સં. ૧૮૯૬ આસાડ સુદિ ૬ વાર ચંદ્રપુત્રે. ખેડા ભં. (૩) સં.૧૮૧૪ જે.શુ.૧૩ રવિ પં. જિનરત્ન શિ. મુ. મતિરત્ન લ. પ.સં.૧૦૬-૧૩, સીમંધર. દા.૨૦ ૨૩. [મુપુન્હસૂચી, લીંહસૂચી.] (૩૫૮૬) [+] અષ્ટપ્રકારી પૂજા રાસ. ૭૮ ઢાળ રા.સં.૧૭૫૫ પોષ
સુદ ૧૦ અણહિલપુર પાટણમાં આદિ--
અજર અમર અકલંક જે, અગમ્ય રૂપ અનંત, અલષ અગોચર નિત નમું, જે પરમ પ્રભુતાવંત. સુષસંપતિ આવી મિલિ, જગમાં જેનું નામ, પ્રણમું તે પ્રભુ પાસનિં, કર જોડિ મુતકામિ. કમલનયના કમલાનના, કમલ સુકમલ કાય, તનયા કમલભૂ તસ નમું, ચરણકમલ ચિત લાય. અમરસરાવર જે વસે, તે કઈ વાહન જસ, સા સરસતિ સુપસાય કરિ, મુઝ મુર્ષિ પૂરો વાસ. ગુરૂ દિણયર ગુરૂ દીવડો, દુષભંજન ગુરૂ દેવ, પશુ ટાલિ પંડિત કરે, નમીઈ તિણે નિતમેવ. જગ સધતિ જોતાં વલી, મુઝ ગુરૂ મહિમાવંત, શ્રી હીરરત્નસૂરી સેવતાં, ભાંજિ ભવભય-તંત.
જ્યોતિરૂપ શ્રી પાસ જિન, સરસતિ સદગુરૂ સાર, તાસ પસાઈ હું કહું, અર્ચાનુ અધિકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org