________________
[૭૯]
તુમે પામ્યા તે મૂર્ખાને દેયા, ભત્રના બંધન છે।ડીજી. સંવત સત્તર ઉગુણુંપ ચાસિ, દ્વિતીય ભાદ્રપદ માર્સિંજી, સિત તેરસિં સદા સુભ દિવસે, રાસ રચ્યા ઉલાસિંજી વામાનંદન ત્રિભાવનનવંદન, ભીડભંજન સાંનિધિ, પૂરણ રાસ રચ્યા ચડયો પરંમણિ, સુણતાં ધન-સુખ વાર્ષિજી. ૧૨ વાત્રક નદીય તણે ઉપકઠિં, ખેડુ હરીચાલુ. બેિ ગામજી, સુંદર ડાંમ મનહર મંદીર, ધનદ તણેા વિશ્રામજી. શ્રાવક સવ વસિં તિહાં સુખીયા, વીતશેાકા વડભાગીજી, ત્યાગી ભાગી નિગુણુ રાગી, સમકીત ત સભાગીજી. જિતની ભગતિ કરિ મન શુદ્ધિ, સદ્ગુરૂની કરે સેવાજી, આઠે પુહરે ધર્મ આરાધિ, દાન દીઈ નીતમેવજી. આસ્તિક સૂત્ર સિદ્ધાંતના શ્વેતા, સાંભલવા રસીયા, જીવાદિક નવ તત્ત્વને જાણે, ધર્મ કરે ધસમર્સિયાજી. સંધ તણે! આગ્રહ પામીર્તિ, રાસ રચ્યા મતરોંગેજી, સુધા સાધૂ તણા ગુણ ગાયા, ઉલટ આણી અંગેજી. તપગચ્છ-ગયણાંગણું-દીપાત્રળુ, દીયરનિ પર દીપેજી, શ્રી રાજવિજયસૂરીશ્વર સદ્ગુરૂ, સકલ સૂરીનેિ છપેજી. તાસ પાર્ટિ શ્રી રત્નવિજયસૂરિ, તેજના અંબારજી, શ્રી હીરરત્નસૂરીશ્વર જગગુરૂ, સાહિં તસ પટેાધારજી. તસ પાર્ટિ તરણી તણી પરુિં, પ્રતર્ષિં શ્રી જયરત્નસૂરિંદાજી, જયવતા શ્રી ભાવરત્નસૂરી, ભવીય ભાવે વદાજી શ્રી હીરરત્નસૂરીશ્વર કેરા, ગિરૂમા પ્રથમ ગણુધારજી, પડીત લગ્ધીરત્ન મહામુનિવર, ભવજલ-તારણહારજી. તસ અન્વય વાચકપદધારી, શ્રી સિદ્ધરત ઉવઝાયાજી, તસ ગણધર વંદું ગુણવતા, શ્રી મેઘરત્ન મુનિરાયાજી. તાસ શિષ્યશિરામણિ સુંદર, શ્રી અમરરત્ન સુપસાઈ, જ બુકુમર તણા ગુણ ગાયા, ઉલ્લેટ ધરી મન માંહિ. જિહાં લગે × મંડલ રહિં અવીચલ, જિહાં લગે મેરૂ ગિરી...દાજી, જિહાં લગે ઇંદ્રાસણ ગયણાંગણ, જિહાં લગે સાત સમુદ્રો”. જિંહાં લગે અવની ગ્રહગણુતારા, નાગલેાક નાર્ગિાજી, તિહાં લગે એ ચાપાઇ થીર થાયા, જિહાં લગે' સુર ને ચંદીજી. ૨૫
અઢારમી સદી
Jain Education International
For Private & Personal Use Only
ઉદ્દેયરન
૧૦
૧૧
૧૩
૧૪
૧૫
૧૪
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
www.jainelibrary.org