________________
ઉદયરત
શ્રીદેવ કહે ભદ્ર શ્રી ધર્મથી, સોંપજઈ સુખ સ`જોગ. (૧) પ.સ'.૧૦-૧૮, ધેા.ભ.
(૩૫૮૪) સાધુવંદના ૧૩ ઢાળ આદિ –
અંત –
[$] જૈન ગૂર્જર કવિએ : ૫
ચાપાઈ
પાંચ ભરત પાંચ ઇરવએ ણુ, પાંચ મહાવિદેહ વખાંણુ, જે અનંત હુવા અરિહંત, તે પ્રણમું કર જોડિ સંત. જે હિવણાં વિહરે જિષ્ણુચ', ક્ષેત્ર વિદેહ સદા સુખકંદ, કર જોડિ પ્રણમું તસ પાય, આરત વિધન સહુ ટલ ય.
ઢોલ ૧૩
કાલ અને તે મુનિવર જે મુક્તં ગયાજી, સંપ્રતિ વરતે જેડ, નાણુ-દંસણ ને ચરણ-કરણ પુર ધરા રે, શ્રીદેવ વર્દુ તેહ, ૧૨
૧
કલશ.
ચાવીશ જિતવર પ્રથમ ગુણધર ચક્ર હલધર જે હુવા, સંસારતારક કૈવલી વલી શ્રમણ-શ્રમણી સજુયાં, સર્વંગ શ્રુતધર સાધુ સુખકર, આગમવયણે જે સુણ્યા, જ્ઞાનચ'દ ગુરૂ સુપસાયથી, શ્રીદેવ મુનિ તે સથુણ્યા.
૧૩
(૧) ઋ. ભાગ્યગ્યદ મુનિના દિષણ દેશે જોગાઈકા આંબા મધ્યે · બજાર શનીવારામે બાલાજીકે દેવલ મધ્યે સ.૧૯૦૭કા મિતિ જેષ્ટ શુક્લપક્ષ તિથા દ્વિતીયા. પ.સ.૯-૧૪, માં.ભ. (૨) જોધપુર મધ્યે સ.૧૯૧૩ આ.વદ ૧૪ ભૌમ. પ.સ.૬-૧૯, વિજાપુર ના.ભ. નં.૧૮૧.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૪૬-૪૭, ‘સાધુવ`દના' દેવચંદ્રને (હવે પછી સં.૧૭૬૬તા ક્રમમાં) નામે મુદ્રિત મળે છે. પણ કૃતિ શ્રીદેવની જ જણાય છે. આ માટે જુએ દેવચંદ્રની સંપાદકીય નોંધ.] ૧૦૫૪, ઉદયરત્ન (ત. વિજયરાજસૂરિ–વિજયરત્નસૂરિ–હીરરત્નસૂરિ–લબ્ધિરત્ન સિદ્ધરન–મેઘરત્ન-અમરરત્ન-શિવરત્નશિ.)
Jain Education International
ઉદયરત્નજી ખેડાના રહીશ હતા. એમ કહેવાય છે કે તેમનું મરણ મિયાંગામમાં થયું. સ્થૂલિભદ્ર નવસા' લખ્યા તેથી તેમના આચાયે સંધાડા બહાર કર્યાં, તેનું કારણ એ કે આ રસેસ એટલાબધા શૃંગારથી રસરિત હતા કે દરેક નરનારીનાં કઠે રહેતા. તેથી પછી નવવાડ બ્રહ્મચર્ચ'ની રચી ત્યારે તેમને સધાડામાં પ્રવેશ કરાવ્યા. એવી દંતકથા છે કે તેમને ઇંદ્રજાંળની શક્તિ એટલીબધી હતી કે શ્રી તીર્થંકરનું સમેવસરણ
For Private & Personal Use Only
www.jainelibrary.org