________________
ઉછરાજ
અઢારમી સદી
[૫]. આદિ- અજાહરિ આગલ ઉલગ જોયે, પાયે લાગે તે પંડિત થાયે
મોક્ષગામી ને મન શુદ્ધ ગાઈ, તે તો પુરૂષોત્તમ પુરૂષ કહિવાઈ. ૧ સમતશિખર ઉપરિ આયા, વીસ તીર્થકર વૈકુંઠ પાયા પગલા થાપીનિ તીરથ કીદ્ધા, ચ્યાર તીર્થકર ચિદં ઠામે સિદ્ધા. ૨. અષ્ટાપદ ઉપર આદીસર આયા જોણે, ચપ વાસપૂજ્ય બારમો.
વખાણે ગિરનાર ઉપર નેમસર સ્વામિ, પાવા પાખતી વીર સિદ્ધિ
પામી. ૩ અંત – પૂરે પંડિત તે વિચારે જઈ, જુને શાસ્ત્ર તે ખૂઠો ન હોઈ
ગુરૂના વચનથી વાંચીને જાણ્યો, તે માટે મહે તવનમેં આયે. ૫૪ શ્રી વિજેરતનસુરિ ગછનાયક વારે, ચેસઠમેં પાટ શ્રીપૂજ્ય ત્યારે,
કહે વિનીતવિમલ કર જેડી, એ ભણતાં આવે સંપત દોડી. પપ (૧) સં.૧૮૪૦ આસાઢ વદિ ૧ ભગુવારે. એક ચાપડી, ૫.સંજ, યતિ જયકરણ વિકાનેર. (૩૫૮૦) શાંતિનાથ સ્વાધ્યાય ૭ કડી
(૧) જુઓ કૃતિક્રમાંક ૨૫૭૮ નીચે.
[પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૮૩, ભા.૩ પૃ.૧૩૪૩-૪પ...] ૧૦પર, વછરાજ (લે.) (૩૫૮૧) સુબાહુ ચોઢાળિયું .સં.૧૭૪૯ વિકાનેર
(૧) કાકડા મધ્યે લિ. ઋષિ વછરાજ બેકલ વાચનાથ' આર્યા લોહાગદેજી સદાજી. પ.સં.૨, અભય. નં.૨૮૩૯.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૪૭.] ૧૦૫૩. શ્રીદેવ (જ્ઞાનચંદશિ.) (૩૫૮૨) થાવસ્થા મુનિ સંધિ ૨.સં.૧૭૪૯ મા.શુ.૭ જેસલમેર
શિષ્ય કલ્યાણની સહાયથી.
(૧) સં.૧૭૬૩ દિ.જે.શુ. ગિનીપુર મધ્યે રાજસિંહ શિ. બા.. ઋષિ લિ. પ.સં.૧૪, જિ.ચા. પિ.૮૦ નં.૧૯૮૯. (૩૫૮૩) નાગશ્રી ચોપાઈ આદિ – સ્નાન કરી શુદકઈ, બઈરસ રસોડઈ તેહ
ભાઈ તિને એકઠા, જર્મ ધરતા નેહ. અંત – આયા અવાસે આપણે, બિલસઈ તે વંછિત ભોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org