________________
વિનીતવિમલ
[૭૪] જૈન ગૂર્જર કવિએ ઃ ૫
પછે. શ્રીપૂજ્યે પતાસ કીધા, શલેાકેા જોડી સેાભાગ લીધે પિતા વરાગ કનકાદે જાયા, ગામ હૈમાવ સì સવાયા. ૧૧૦ નામ પિણ્ સાહ નગેા કડાયા, પંડિત વિનિતવિમલ ગુણ ગાયા સાહે અ‘બાએ સદગુરૂ પસાયા, ભણે ગણે તે પામે સજસ સવાયા.૧૧ (૧) સં.૧૮૨૪ શાકે ૧૬૮૯ ફાવ.પ સામે લિ. તેમવિજયગણિ વાચનાથે સાહિપુરા મધ્યે. ૫.સં.૯-૯, ગુ. નં.૬-૨૦, હવે બંડલ નં.૪૩ નં.૪૭૬. (૨) લિ. અગાસી બંદિરે સં.૧૮૩૪ શ્રાવ. ૪ શુક્ર લિ. મુતિ રાજેન્દ્રસાગરજી ચેામાસ રહ્યા હતા તારે મુનિસુવ્રતસ્વામી પ્રસાદાત્ પુ.સં.૨, પ્રથમ પત્ર નથી, ગા.ના.. (૩) ૫. જીવવિજયગણિ લિ. પસં ૪-૧૬, મુક્તિ. નં.૨૪૫૩. (૪) સં.૧૮૫૦ માધ શુ.૧૩ બુદ્ધે પ`ચપદરા મધ્યે લિ. શુકના. પ.સં.૧૧-૧૫, અનંતભ’૨. (૫) સં.૧૭૯૬ માંડિલનગરે વા. કુ દાસ શિ. જગરૂપ પદ્મનાથૈ. પુ.સં.૫, ૫.ક્ર.૨થી ૩ નથી, મહિમા. પેા.૬૩. [મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧, લીંહસૂચી. (૩૫૭૮) નેમિનાથ શલેાકેા ૬૫ કડી
આદિ– સરસતિ સમરૂં એ કર જોડી, ચાદવ જોરાવર છપનકુલ કાડી, તે માંહિ ઠાકુર કાંહાંન કહેવાઈ, મધૂરા મૂકીને... દુચારિકાં આવે. ૧ એ વાત જગ સધલેહી ણી, તે માટે એમાં થેાડીસી આણી, પાસે... લાગું છું માતા બ્રહ્માણી, નેમીગુણ ગાઉં દેયા વાંણી. અંત - ઇમ ચાદવરા સબધ ઝા, સેાલ હાર સબલ રાજા
-
તેની વાત મેં કર્યુંહું કહેવાય, ગ્રંથ જોડું તેા ગાડાં ભરાય. દ્વારાવતી ને મથુરાંને આગે, યસ જોડુ તા બહુ દિન લાગે, ચઢતા સલેાકા સબલ થાયે, નાના નિરખેાધી વતી ન ભણાય. આરા ને મેલે' અકલ થેાડી, કૈવલીને' ગુણ અનંત જોડી, ગિરનાäિ કીજે ઇરિસણુ દોડી,
કહે નગરાજ સથી આછી, પોતે પારવાડ હસાવસને વાસી, પિતા વરજાગ કૅનકાદે જાયા, નાહનપણે નામ નગેા કાયા. સાહ હમાવસ એ સવાયા, ૫`ડિત વિનીતવિમલ ગુણ ગાયા. ૬૫ (૧) પ.સ'.૩–૧૬, મુક્તિ. ન`.૨૩૮૯. (પ્રથમ આ કવિકૃત આદિનાથ શલાકા – શત્રુ ંજય શલાકા' છે, ને પછી આ નેમિનાથ શલાકા છે ને છેવટે ૭ કડીની શાંતિનાથ સ્વાધ્યાય' તે જ કવિની છે.) (૩૫૭૯) અષ્ટાપદ્મ શલાકા ૫૫ કડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org