SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૭૩] વિનીતવિમલ રસિયા સાચો રે દાન તણે રસે વસિયા સમકિત વાસ, સોભાગી. જાગી મતિ જે સાધુભગતિ તણી, ખજમતિ કીજે રે ખાસ. સ. ૧ તપગચ્છનાયક દાયક વ્રત તણું શ્રી વિજયભ ગણધાર, સો. વાચક લષિમીવિજય સુપસાયથી, તિલકવિજય જયજયકાર. સો. ૫ (૧) પં. અમૃતવિજયગણિ લ. પ.સં.૪-૧૩, જ. (૨) પસંદ(૧૩, ડ. પાલણપુર દા.૩૯ નં.૩૧, [મુપુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૧૦, પ૬૨).] [પ્રકાશિત : ૧. અપ્રગટ સઝાય સંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૪૨-૪૩.] ૧૦૫૧. વિનીતવિમલ (ત. શાંતિવિમલશિ.) સં.૧૭૪૯ પહેલાં. [વિજયપ્રભસૂરિ સ્વ. સં.૧૭૪૯.] (૩૫૭૬) + આદિનાથને શલોકો [અથવા ઋષભદેવનું ગીત] અથવા શત્રુજય શલોકો આદિ– સરસતિ માતા દ્યો મુજ વાણી. અંત ઈમિ વિધિ જાત્રા કરી ઘર આવે, ચક્કી મનમાં આનંદ પા. પાલીની પાખની પિરવાહ ચાવો, નામ નગે ને ગામ હિમા. પંડિત શાંતિવિમલે ચારિત્ર દીધો, પછી શ્રીપૂજ્ય પન્યાસ કીધે. ધર્મના ઉદ્યમ બહુલા ત્યાં થાય, પાપકર્મ તે દૂર પલાય. તપગચ્છનાયક શ્રી વિજયપ્રભસૂરિ, ગિરૂઓ ગચ્છનાયક પુણ્યાઇ પૂરી, કહે વિનીતવિમલ કર જોડી, એ ભણતાં આવે સંપત્તિ કેડી. (૧) જુઓ કૃતિક્રમાંક ૨૫૭૮ નીચે. [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન સ્તવન રત્ન સંગ્રહ ભા.૨.૨.સલેકા સંગ્રહ.] (૩૫૭૭) વિમલમંત્રી સરને શલોક ૧૧૧ કડી આદિ – સરસતિ સમરૂં બે કર જોડી, વાંદુ વ૨કાંણે ગિરનાર ગેડી, જઈ સગુંજ સંસર દેડી, કવિતા નેઉ સૈ કલ્યાણ કોડી. ૧ મરૂધર માંહે તો તીરથ તાજ, આબુ નવકેટેિ ગઢનો રાજા, ગામ ગઢ ને દેવલ દરવાજો, ચામુષ ચંપો ને ઉપરે છજાં. ર અંત ખૂઝરી વાત જતિ ન વખાણે, સંબંધ સંખેર્પે છેડે સો આણે પરવાડ પ્રાક્રમી ક્રિઓ પ્રસધ, પંડિત શાંતિવિમલે ચરિત્રદીધો. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy