SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ તિલકવિજ્ય [૨] જૈન ગૂર્જર કવિએ ૫ લાવયવિજ્ય પંડિત નામિં બીજુ શિષ્ય રે વાદીગ-સિંહ, કિ. ૨ ઈ. પંડિત જીવવિજ્ય તણે સીસ ચંદ્ર નિજ કર જોડિ, કહઈ મુનિવર ગુણ ગાવતાં સહી પુછતાં રે માહરા મનકેડ. કિ. ૫૦૩ દેઈ. દાન સુપાત્રિ ભાવિકજન, દયા ધરી શુધ ભાવ, તેહથી વંછિત પામીઈ ભવજલનિધિ રે તરવા વડ નાવ. ૫૦૪ ધના નિ શાલિભદ્ર મુનિ તણું એહ ચરિત્ર બેલ્યું રસાલ, જેહ ભણુઈ નઈ વલી સાંભલઈ, તેહ પામઈ રે સવિ સુખ સુવિશાલ કિ. ૫૦૫ (૧) ઈડર બાઈઓને ભંડાર. (૨) પંચ દ્રવિજયગણિ લિખિતં. ધોરાજી નગરે. કવિની સ્વહસ્તલિખિત પ્રત, પ.સં.૧૮-૧૫, ઈડર ભં. નં.૨૦૨. [બને પ્રતિ એક જ હોવાનું સમજાય છે.] [પ્રથમ આવૃત્તિ ભા-૨ પૃ.૩૦૨-૦૩, ભા.૩ પૃ.૧ર૯૨-૯૩.] ૧૦૫૦, તિલકવિજય (ત. લક્ષ્મીવિજયશિ.) વિજયપ્રભસૂરિ આચાર્યપદ સં.૧૭૧૦ સ્વ.સં.૧૭૪૮. (૩૫૭૫) [+] બાર વ્રત સઝાયો ૧૨ ઢાળ સં.૧૭૪૯ પહેલાં આદિ – પ્રથમ ગુણવ્રત સ્વાધ્યાય રાગ મલ્હાર. જીહ રાય દેશ રળિયામણે લાલ એ દેશી હે પહિલા સમકિત ઉચ્ચેરી લાલા પછે વ્રતઉચ્ચાર જીહ કીજે લીજે ભવ તણે લા. લાહો હરષ અપાર. ૧ સુગુણ નર ! એ એ વ્રત બાર જિમ પામે ભવેપાર સુ. આંચલી શ્રાવકકુલ અજુઆલિયે લા. પાલિયે એ વ્રત સાર. જિ. લષમીવિજય ઉવઝાયને લા. તિલક લહે જયકાર. સુ. ૬ (બીજી પ્રતમાં) રાગ સામેરી. મનમધુકર માડી રહ્યો એ દેશી જિનવાણ ઘન વૂડે, ભવિ-મનખેત્ર રસાલ રે સુગુરૂ સુદેવ સુધર્મનું, વાવ્યું બીજ વિશાલ રે. સમકિત સુર તરવર તિહાં. અંત – ઢાલ ૧ર રાગ સારંગ રસિયાની દેશી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy