________________
અઢારમી સદી
[૭૧]
ચંદ્રવિજય તપગચ્છનાયક પૂણ્યઈ પૂર, શ્રી વિજયદેવ સૂવિંદ, તસ પટ્ટધારક કુમતિવારક, શ્રી વિજયપ્રભ મુણિંદ રે. પૂ. ૬ સકલપંડિતશિરમુગટ-નગીન, કપૂરજય ગુરૂસ
મણિવિજય બુધ ઈણિ પરિ જપઈ, પૂરો સંધ જગીસ રે. પૂ. ૭ (૧) પ.સં.-૧૩, ૫.ક્ર.૧થી ૭, ખેડા ભ. દા.૨. [મુપુગૃહસૂચી.]
[પ્રકાશિતઃ ૧. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ. ર. ચૈત્ય. આદિ સં. ભા.૧ અને ૩. તથા અન્યત્ર.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પ૨૮-ર૯.] ૧૦૪૯. ચંદ્રવિજય (ત. હીરવિજય-કલ્યાણવિજય-સાધુ વિજય
જીવવિજયશિ.) વિજયપ્રભસૂરિ આચાર્યપદ સં.૧૭૧૦ સ્વ. સં.૧૭૪૯. (૩૫૭૪) ધન્ના શાલિભદ્રની ચે. પ૦૫ કડી આદિ – વર્તમાન જિન ગુણનિલ, ઉપશમરસભંડાર,
ભૂરિ ભગતિભાવઈ કરી, પ્રણમી સુખદાતાર. સમરી સરસતિ સામિની, તિમ વલી ગૌતમસ્વામિ, નામ જપતાં જેહનઈ, લહઈ વંછિત કામ. નિજગુરૂ ધ્યાન ધરી મુદા, ધાતુ અધિકાર,
ગ્રંથ માંહિં નિરખી અને, પભણિસુ હું વિસ્તારિ. અંત – મહાવિદેહિ અવતરી, પુહચર્ચાઇ મુગતિ મઝાર,
સકલ સુખ લહસ્થઈ તિહાં, બેહું મુનિવર રે નામિ જયકાર કિ. ૪૯૭ શ્રી હીરવિજયસૂરિ ગુણનિલો, તપગચ્છ-ગગનનો ભાણુ, શ્રી વિજયસેન સૂરીસર, તસ પાટિ રે અતિ ચતુર સુજાણ કિ. ૪૯૮ તસ પાટિ પ્રતપઈ સુખકરૂ શ્રી વિજયદેવ સૂરી, શ્રી વિજયપ્રભ સૂરીસરૂ આચારિજ રે તપતજિ દિકુંદ,
કિ. ૪૯૯ દઈ. શ્રી હીરવિજય સૂરીદને શિષ્ય લબધિનો ભંડાર, શ્રી કલ્યાણવિજયગણિ વાચકવરૂ રે કવિજનસિરદાર, કિ. ૫૦૦ ઈ. પંડિત સાધુ વિજય નામિં તેહનો શિષ્ય પ્રધાન, તેહના સીસ બિ ગુણનિલા, દોઈ ડિલી રે શશિ સૂર સમાન,
કિ. ૧ ઈ. પંડિત જીવવિજય પ્રથમ સીસુ તે વૃદ માંહિ લીહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org