SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સુખલાલ [૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ ઉદયાપુર ક્યું અનૂપ, અજબ કાયમ કમઠાના વાડી તલાવ ગિર બાગ વન, ચાક્રવત્તિ લતે ચમર અનભંગ અંગ કરતિ અમર, અમરસિંહ જુગજુગ અમર. ૮૦ (૧) પ.સં.૩, અભય. નં.૨૧૬૧. [રાહસૂચી ભા.૧.] [પ્રકાશિત : ૧. ભારતીય વિદ્યા વર્ષ ૧ અંક ૪] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૬૮-૬૯. ત્યાં કવિનામ ખેતલ–ખેતા” આપેલું પરંતુ કૃતિમાં ખેતલ-ખેતાક મળે છે તેથી એમ જ રાખ્યું છે.] ૧૦૪૭. સુખલાભ (બ. કીર્તાિરનશાખા સુમતિરંગશિ.) (ઉપર) જયસેન રાજા ચોપાઈ (રાત્રિભોજન ત્યાગ પર) રા.સં.૧૭૪૮ ભા.વ.૮ જેસલમેર (૧) પ.સં.૨૩, રામલાલ સંગ્રહ, વિકાનેર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૪ર.] ૧૦૪૮ મણિવિજય (ત. કપૂરવિજયશિ.) [વિજયપ્રભસૂરિનો રાજ્યકાળ સં.૧૭૧૦-૧૭૪૯.. (૩૫૭૩) [+] ૧૪ગુણસ્થાનક ભાસ [અથવા સઝાય, સ્તવન] ૧૭ ભાસ વિજયપ્રભસૂરિના ધારામાં આદિ- શ્રી શંખેસર-પુર-ધણજી, પ્રણમી પાસ જિણુંદ નામ જપતા જેહનું છે, આપઈ પરમાણંદ. ભવિકજન સાંભળે એવું વિચાર કમથ માંહિ કહ્યો છે, એ સઘળો અધિકાર. ભવિક. અંત – ૧૭મી ભાસ. દીઠો દીઠા રે વામા કે નંદન દીઠ એ દેશી પૂજે પૂજે રે પ્રભુ પાસ પૂજે સરખેસર પરમેસર સાહિબ, એ સમ દેવ ન દૂજે રે. ૧ જેહનઈ નામઈ નવનિધિ પામઈ, મુગતિવધૂ તસ કાંઈ સુર નરનારિ બે કર જોડી, આવિનઈ સિરિ નામઈ રે. પ્ર. ૨ તેહ તણઈ સુપરસાઈ હરપઈ, ગુણઠાણ સુવિચાર, બંધ ઉદય ઉદીરણા સત્તા, ભાખી પરઉપગાર રે. પૃ. ૩ સ્થાપુરમંડણ શાંતિ જિણસર, મહિમા મહિયલ ગાજ પાસ ચિંતામણિ ચિંતા ચૂરદ્ધ, સસણે જિન રાજઈ રે. પૂ. ૪ કેસર ચંદન મૃગમદ ઘેલી, પૂજઈ જે નરનારિ, ભાવના ભાવઈ જિનવર આગઈ, તેહની દુરગતિ વારી રે. પૂ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy