________________
અઢારમી સદી
[૯]
ખેતલ-એતાક ગઢ ચીડ હૈ વંકા કિ, માનું સમંદમેં લંકા કિ વેડછ પૂર તલ હતીક, અર ગંભીર ભી રહતીક.
ખરતર જતી કવિ ખેતા, આખે મોજ મ્યું એતાક સંવત સતરે સૈ અડતાલ, શ્રાવણ માસ ઋતુ વરસાલ વિધિ પખ બારમી તરીક, કિની ગજલ પઢી ઠીકિ. ૬૧
રેખતા પઢૌ ઠીક બારીક સ્યુ પંડિત રે, જિન્હા રીત હૈ ગીતકી ઠીક પાઈ ગ્યારું કુટ માલુમ ચિતાહ ચાવા, જહાં ચંડિકા પીઠ ચામુક
માઈ. ૬ર કાંલી વાવ ઝુકત ઝરણું રે કંગી, ઝુડ દરખત જેર જાઈ
કહે કવિ ખેતલ સુકવિતા રે ગજલ ચિતડકી ખૂબ ગાઈ. ૬૩ (૧) સં.૧૭૬૦ ૨.શુ.૧૩ પં. નેમમૂર્તિ લિ. પાલિકા નગરે. (૨) સં.૧૭૮૮ માહ સુદિ ૧ લિ. રિણું નગર મધ્યે પં, ભાગ્યસમુદ્રણ. નાહટાજીની ઉતારેલી નકલ પરથી. (૩) પ.સં.૨, કૃપા. પો.પર નં.૧૦૩૪. [રાહસૂચી ભા.૧.]
[પ્રકાશિતઃ ૧. ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક વર્ષ ૫ અંક ૪.] (૩૫૭૧) [+] ઉદેપુર ગઝલ (હિંદીમાં) ૮ કડી ૨.સ.૧૭૫૭ માગ.વ. આદિ – જપું આદિ ઈકલિંગજી, નાથદુવાજૈ નાથ
ગુણ ઉદીયાપુર ગાવતાં, સંતા કરે સનાથ.
સમરે દેવતા સગલાંક, ગણપતિ આદિ દસ અગલાક
હાજર માત હરસિદ્ધીક, સારદ માત વરસિદ્ધીક. અંત – ખરતર જતી કવિ ખેતાક, આખે મોજ એતાક
રાણું અમર કાયમ રાજ, કીર્તિ પસરી સમંદા પાજ. ૭૮ સંવત સત્તર સત્તાવન, મિગસર માસ ધરિ પખ ધન્ન કીન્હી ગજલ કૌતુક કાજ, લાયક સુનઉ જસુ મુખ લાજ. ૭૯
કલશ લાયક જસુ મુખ લાજ સુનતે હુ તારીફ સહરકી ગુયેન સુનિ છે ગજલ, નિજર કરિ નેક મહરકી ફતે જંઘ હર પૂજઈ રિધૂ, અમરસિંહજી રાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org