________________
ખેતલ-ખેતાક
[૬૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ તપાગચ્છતખત વિરાજતા, જયવંતો રે શ્રી વિજયપ્રભસૂરિ કિ.ધ. ૯ તસ પદ પ્રભાકર અતિ ભલો, જસ વદન વિરાજિત ચંદ, સુવિહિત સૂરિશિરોમણી, આચારિજ રે વિજય રત્ન સૂરદ. કિ.ધ.૧૦ વાચક-ચક્ર-ચૂડામણિ, શ્રી ધર્મસાગર ઉવઝાય, કલિકાલ માહે જિણ કર્યો, જિનશાસન રે ઉદ્યોત સવાય. કિ. ૧૧ તસુ સસ પણાયાલીસ આગમ, સૂત્રધાર અરથભંડાર, પંડિત ગુણસાગર ગુરૂ જગ માંહે રે, કવિ-કુલસિંણગાર. કિ. ૧૨ તસ સસ સાધુશિરોમણિ, શ્રી ભાગ્યસાગર ગુરૂરાય. બાલપણું વ્રત આદરી, જિણ કીધા રે ઘણું ધરમનાં કાજ. કિ. ૧૩ તસ સેવક વલી સહદર, પુણ્યસાગર ગણિરાય, અતિ ભદ્ર ભાવી પુન્ય પ્રભાવ, ગુણ ગિરૂઆ રે તપ
નિરામય કાય. કિ. ૧૪ તસ ચરણપંકજ રસિક મધુકર, અમરસાગર સીસે, શિષ્યને હિત કારણુઈ કીધી ઉપઈ રે, પુરતી મનહ જગીસ. કિ. ૧૫
(૧) સં.૧૭૮૧ પિષ શુ.૧૧ બુધે લિ. જહાનાબાદ મધે લિખાપિત શીલાલંકારધારિણી સાવીશ્રી સુણવિજયાજીકાનાં તતસિષ્યણી મહામતિધારણી સાવીશ્રી દીપવિજયાજીકાનાં વાચનય. પ.સં.૭૫–૧૩, ગુ. નં.૧૧૧૦ (હવે બંડલ નં.૫૫ .૬૬૧). (૨) સં.૧૭૪૦, પ.સં.૧૦૧, પંજાબ જીરાને ભં. ડબા ૧૧ ને.૧૨. (૩) સં.૧૭૭૭, ૫.સં.૫૪, પંજાબ જીરાને ભં. ડબા ૧૧ નં.૨૩. (૪) વસુમતિ સંજ્ઞા નિધિ મહી (૧૯૪૧) સંવત્સરે શ્રા.સુ.૭ મંગલે દેશ બંગાલ મકસૂદાવાદમાં પાર્ધચંદ્રગટે ઇદ્રચંદ્ર શિષ્ય અબીરચંદ્ર શિ. છત્ર ચંદ લિ. પ.સં.૭૧–૧૯, કુશલ. નં.૯૩૧ પિ૨૩. [મુપુન્હસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૭૮)-બનેમાં ર.સં.૧૭૪૮.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૮૬-૮૮. કૃતિને રચનાસમય વિજય રત્નસૂરિરાયે તેથી સં.૧૭૩૨ અને સં.૧૭૪૯ વચ્ચે દર્શાવેલો પણ અન્યત્ર ૨.સં.૧૭૪૮ મળે છે.! : કે . ૧૦૪૬. ખેતલ–ખેતાંક (ખ, યતિ) (૩૫૭૦) [+] ચિતડ ગઝલ (હિંદીમાં) ૬૩ કડી .સં.૧૭૪૮ શ્રા.વ.૧૨ આદિ
દેહા ચરણ ચતુર્ભુજ લાઈ ચિત, ઠીક કરે ચિત ઠૌડ ચ્ચાર દિશિ ચિહું ચક્કરમેં, આ ગઢ ચિતાડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org