________________
અઢારમી સદી
[૬૭]
માસ શુદ ૧૦ ગુરુ માલવાના ખિલચીપુરમાં વિજયરત્નસૂરિરાજ્યે આદિ સરસતિ માત મયા કરી, ઘો વાંણી વરદાંન, સરસ કથા શ્રવણે સુણી, કવિ કરે જેમ વાંણુ. આદિદેવ આદિ નમું, તીથ માંહિ પ્રધાન, જેના મહિમા રંગતા, મહિયલ મેરૂ સમાન. માલવદેશ મગશી-ધણી, પાસ જિષ્ણુંદ દયાલ, સંકટ સગલા પરિહરે, તે પ્રણમ્ તિકાલ. મૂઢપણે મેહી રહ્યો, જાણું નહિ કાઇ મર્મ, જ્ઞાન તળે દીવે... કરી, દેખાયા જિષ્ણુધર્મ. તે સદ્ગુરૂ સમરૂં સદા, સંકલસાધુસિણુંગાર, જે મૂખ અક્ષર ઉચ્ચરૂં, તેના એ ઉપગાર. કહીશ કથા કૌતિક ભણી, સાંભલિયેા નરનારિ, રત્નચૂડ ગુણવંતની, દાન તેણે અધિકાર. ભેટચો ગિરિરાજ એ દેશી. ઢાલ ૬૩મી સરસ કથા ણી કરી, કીધી સારી રે મતિ-અણુસાર કિ. ૧ ધનધન એ રત્નચૂડના , જિષ્ણુ પરિહર્યાં મિથ્યામતિ કૂડ કિ, ધ ઉપદેશ રત્નાકર ગ્રંથથી, મે જોઇ રે સબધ,
અંત -
-
Jain Education International
અમરસાગર
For Private & Personal Use Only
૨
ખાઠિ ઢાલ દૂદ્ધે કરી, લેાકભાષાઇ રચ્યા એહ સંબંધ કિ. ધ. ૨ તીનસહસ્ર નવ સત્તર ઉપરે, સત્તસર્ડ લેાકા ાંણિ, મધુ માસ સિત દશમી દિને, ગુરૂવારે રે ચાપઇ ચઢી પ્રમાણુ કિ. ધ. ૩ માલવ દેશમે અતિભલું, ખિલચીપુર પુણ્યવાસ, શિષ્ય તણા આદર થકી, કીધી ચાપૃષ્ઠ રે તિહાં રહીય ચામાસ કિધ.૪ અમીય રસાયણ સારિખી, કવિયણ વાણિ દૈખિં, વિરસવાણી જાણી માહરી, મેાટા મુનિવર હેા મત વૈખિ ધ. પ પંડિતની જાડી આંગણે, તે આગલિ માહરી જોડિ, જિમ મેરૂ ગિરવર આગલે, કિમ સરવર રે કરે તેહની હેડિ કિ. ધ. ૬ કવિયણની ખુદ્ધિ આગલિ, એ માહરી કહેા કુણુ બુદ્ધિ, ખાટી હાઇ તે ખરી કરી,તુમ્હે વાંચિયા રે મુનિવર મન શુદ્ધિ કિ. ધ. ૭ સકલ ભટ્ટારક સેાભા ઘણી, તસ લાલ તિલક સમાન, શ્રી વિજ્રયદેવ સૂરીસર, ગિરૂવા ગળપતિ રે કૂવા યુગપ્રધાન કિ. ધ. ૮ તસ પાટ ઉત્તુંયાચલ પ્રભાતિ, યા અભિનવેા સૂર,
3
www.jainelibrary.org