________________
અમરસાગર
[9] જૈન ગૂર્જર કવિએ ૫ વાત સકલ થે વરજિને, સુગુણ ચણ સુખકાર. અત –
ઢાલ ૩૯મી ઈહલોક પરલોક સુખ પામસી રે, લહ્યા વનરાજઈ જેમ ઈમ જાણી જિનવરપૂજા કરઉ રે, શિવપુરસુખ લહઉ તેમ. સ.૧૪ વર્તમાન ગચ્છનાયક જગમઈ દીપતા રે, જગવર શ્રી જિનચદ રાજઇ તેહનઈ ચેપઈ એ રચી રે, ઘમંડ ઘણુઈ આણંદ. સ.૧૫ ખરતરગચ્છ જ્ઞાનમહોદધિ રે, શ્રી જિનમાણિસૂરિ તાસુ સસ વાચકપદશ્રીયુતા રે, કલ્યાણધીર ગુણભૂરિ. સ.૧૬ તેહના શિષ્ય રે વાચકપદધરૂ રે, કલ્યાણલાભ કહાય તસુ પાટ તેજઈ સૂરિજ સારિખા રે, શ્રી કુશલધીર ઉવઝાય.સ.૧૭ તસુ પદપંકજ અતિ જિમ સેવતાં રે, અકલિ લહી મઈ એહ કુશલલાભગણિ વાચક ઈમ કહે રે, ચઉપઈ એ સસનેહ. સ.૧૮ કુશલસુંદરને અતિ આગ્રહ કરી રે, ચેપઈ કી સુવિચાર હીરસુદર હરખું કરી વાચજો રે, કુસલપીર સુખકાર. સ.૧૯ સંવત સતર સઇ પંચાસે સમેં રે, આસાઢ માસ ઉદાર અજૂઆલી રે પૂનમ પૂરી થઈ રે, ચઉપઈ એ સુખકાર. સ. ૨૦ નગર ભલે રે ભટને વખાણીયે રે, નગરાં માંહિ પ્રધાન શ્રાવક સુખી સંખરા જિહાં રે, ધરે સદા પ્રમધ્યાન. સ. ૨૧ મૂલનાયક છે જિહાં મુનિસુવ્રત વીસમો રે, એ શિવપુરપંથ સહાય સઘલા સંઘ પ્રતઈ તે સુખકરૂ રે, દિનદિન દલતિ દાય. સ.૨૨ ઈહાં ચોમાસું રે આવી કીધી ઉપઈ રે, શ્રી જિનકુશલ પસાય ઈહાં તે શૂભ વિરાજઇ સાસઉ રે, કુશલલાભ સુખદાય. સ.૨૩ ભણતાં ગુણતાં રે સાંભળતાં ય ચેપઈ રે, સંધ સદા સુખકંદ
રિદ્ધિવૃદ્ધિ હુ સગલે ઘરે રે, પામો પરમાણંદ. સ.૨૪
(૧) અપૂર્ણ ગા.૪૧૮ સુધી, પ.સં.૧૮, ભુવન. પિ.૧ર. (૨) સં. ૧૭૬૧ મા.વ.૧ મુલતાણ મધ્યે પં. રંગધર્મ લિ. કલ્યાણમૂર્તિ પઠનાર્થ. પ.સં.૩૦, જય. પિ.૬૯.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૩૯-૪ર.] ૧૦૪૫. અમરસાગર (તા. ધર્મસાગર ઉ–ગુણસાગર-ભાગ્ય
સાગર-પુણ્યસાગરશિ.) (૩૫૬૯) રત્નચૂડ એપાઈ [અથવા રાસ] ૬૨ ઢાળ ર.સં.[૧૭૪૮] મધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org