________________
અઢારમી સદી
કુશલલાભ વાચક
ઉસવંસ નિજનિજ ગોત્રા, પરખિ પુણ્ય પવિત્રાજ. ૧૪ ઈ. આણંદ કામદેવ સા દૂજો, કરે દેવગુરૂપૂજજી, સુલસા રેવઈ સરસી કાંતા, સહુ શ્રાવિકા સાંતા દાંતાજી. ૧૫ ઇ. તિણ કહ્યા વિનતી અમ માની, પંચમિ ચૌપાઈ કરિ દિનેંજી, તસ વચન મનિ અણુ ફલ બહુ ણ, એ ચઉપઈએ રાણીજી.
૧૬ ઈ. મિત્રભાવ જુગભાવ મદરપતિ, સસિ તઈ સંવછર ધારમૈંજી, ઋષભ આગ ચરિત રચ્ય એ, કાતિ સિત સર તિથિ સસિ
વારંછ. ૧૭ ઈ. ધરમ પા ધરમ પ્રતિ બહુ, અરથી પાવૈ અર્થે છે, અભિલાષક પાવૈ અભિલાષ, સુણસી જેહ સમરથઈછે. ૧૮ ઈ. રોગી તણું રોગ સૌ જ, છુટે બંધનથી બંછ, ભીરુ પુરૂષ તે ભયથી છુટે, સુખ ઈણ હું જિણ સંબોજ. ૧૯ ઈ. ઋષભસાગર નિજમતિ અનુસાર, એ કહી ઇણ પ્રકારે,
ભણે ગુણે એ ચરિત પવિતઈ, આનંદ હુ તસ ચિરઈજી. (૧) ઇતિ શ્રી પંચમી તપ વિષયે ગુણમંજરી વરદત્ત ચૌપાઈ સંપૂણે. પ.સં.૨૦-૧૨, ધો.ભં. (૨) સં.૧૭૭૯ કા-કૃ.૧ આગરા લિ. લક્ષ્મિસિદ્ધિ. ૫.સં.૨૨, દાન. નં.૧૦૧૧. (૩) ૫.સં.૨૦, જય. પ.૬ ૬. (૪) ૫.સં. ૨૨-૧૨, ગુ. (૫) સં.૧૮૭૮ લિ. ૫.સં૨૦–૧૫, ગુ. [હજૈજ્ઞાચિ ભા.૧ (૫૨૪૩).]
પ્રથમ આવૃત્તિ ભા-૨ પૃ.૩૮૦–૮૩. કૃતિ વિયરત્નના રાજ્યકાળમાં એટલે સં.૧૭૩થી સં.૧૭૭૩ સુધીમાં રચાયેલી છે. મદરપતિ = ૭ જ અભિપ્રેત હોઈ શકે પણ એ કેવી રીતે બને તે સ્પષ્ટ નથી. મંદર = સ્વર્ગ = ૭ અથવા પર્વત કે સાગરના અને કોઈ શબ્દ હશે? યુગ = ૪, પણ મિત્ર = સૂર્ય = ૧ અથવા ૧૨ થાય; ૮ કેવી રીતે થાય એ સ્પષ્ટ નથી. સંકેતશબ્દોનું અથધટન સંદિગ્ધ જ રહે છે. આ કવિને નામે વિદ્યાવિલાસ રાસ” મુકાયેલો તે પછીથી ૧૯મી સદીના ઋષભસાગરની કૃતિ ઠરતાં અહીંથી રદ કર્યો હતો.] ૧૦૪૪ કુશલલાભ વાચક (ખ. જિનમાણિજ્યસૂરિ-કલ્યાણ
ધીર–કલ્યાણલાભ-કુશલધીરશિ.) (૩૫૬૭) ધમબુદ્ધિ ચાપાઈ ૩૫ ઢાળ ર.સં.૧૭૪૮ પોષ વદિ ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org