________________
-ઋષભસાગર
[૨] જન ગૂર્જર કવિઓ: ૫ સજજનનઈ સુખ ઊપજઈ, દુજર્જન હુવઈ મલીન, છઈ જેવી તેહવી કહી, રૂષકી વાત રખીન. સરસ એહ સંબંધ છઈ, સુણત દુરિત સહુ જાય,
પંચ પ્રમાદ છેડી પરા, તિણ સુણિજ્યો ચિત્ત લાઈ. ૧૫ અંત -
ઢાલ ૧૧મી રાગ ધન્યાસી. ઈણ પરિ ભાવભગતિ અતિ આણ, ગુણવંતના ગુણ જોણું રે, અમૃત થકી મીઠી અધિકાણી, કથા યથાથ કહાણ રે. ૧ ઈણ પરિ સુદ પંચમી ગુણ ગાયા, અધિક અધિક સુખ પાયાજી, જે જન જગર્મ નામ ગવાયા, ધન્ય ધન્ય જનની આયા). ૨ ઈણ. ઇહાં ગુણમજરિ વરદત્ત અધિકારા, નામ સુણત વિસ્તારાજી, આચરીયા જિણ ધર્મ અપારા, સુખ પામ્યા શ્રીકારાઇ. ૩ ઈશુ. તપ તણું ફલ પરતખિ દેખે, ઠામઠામ હૈ લેખોજી, સુકત થકી તમે સુખીયા દેખો, મત કાઈ કરો અદેખોજી. ૪ ઇણ. પંચમિ પંચ ગ્યાંનને આપઇ, પંચ પંચ સુમતિ સપઈજી, પંચ મહાવ્રત પંચમિથી હુર્વે, પંચમ અનુતર અપૅજી. ૫ ઈ. ગુણમંજરી વરદત્ત ગુણ ગાવૈ, ભાઈ જે નરનારીજી, પરથલ સુખ તે તેલ પાવૈ, દાવે કરો વિચારીજી. ૬ ઈણ. એહથી અધિક અસાતા આણી, પુણ્ય કરો સૌ પ્રાણજી, ન્યું પરણે શિવની પટરાણી, એ છે આગમવાણીજી. ૭ ઇશુ.
ગુણનિધિ ગીરૂઓ તપગચ્છ ગાજૈ, સકલ બિરૂદ તસ છાર્જે છે, વીર પરંપર વિજપ્રભસૂરીસર, પરગટ તસ પટ રાજે છે. ૯ ઈશું. તાસ પટધર વિજૈન સૂરીસર, ક્ષમા પંડિતમેં ખ્યાતાજી, વડે વખત વડવખત વિરાજ્યા, દેખત હાર્વે સાતાજી. ૧૦ ઈ. તપગચ્છ માંહિ વિબુદ્ધશિરોમણિ, ચારિત્રસાગર ચાવાજી, કલ્યાણસાગર તસ સીસસિરોમણિ, વિદ્યાવિશારદ વાવાઝ. ૧૧ ઈ. તાસ પરંપર પાટ પરગડા, દ્ધિસાગર ગુરૂરાયાજી, પંચમહાવ્રત પરતખિ પાર્લ, પંડિતપદવી પાયાછે. ૧૨ ઈ. તસ પદપંકજને પરસાÊ, સુણી સંબંધ સવા છે,
ષભસાગર કહે મનનૈ રાગૈ ભલ મિલિયા મુઝ ભાગે છે. ૧૩ ઈ. નગર આગરઈ સરસ સુઠામઈ, સંધ વસે સુભ નામેં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org