________________
કુશલલાલ વાચક
[૬૪] જૈન ગૂર્જર કવિએ : ૫
નવલખીમાં
આદિ– આદિચરણ પ્રભુમી કરી, શાંતિ નમું મુખચંદ, તેમનાથ મતમે ધરી, પ્રણમું પાસ જિષ્ણું. વૃદ્ધમાન જિનવર નમ્, સાસણના સિગાર, ગુરૂ ગૌતમ સરસતિ તમ્, સમરી શ્રી નવકાર. એ સહૂને પ્રણમી કરી, ધરમ તણા ધિર રાગ, ધરમકથા કહિસ્સું હિવઇ, મેાક્ષ તણેા જે માગ. રાગ ન પહવે ધરમથી, ગ્રહ નવિ પાડે કાઈ, વૈર ન વૈરી કિર સકે, જગ માહે જસ હાઇ. ધરમ કરે! સદ્ પ્રાંણીયા, જ્યું ધરમઈ ધન હેાઈ, મંત્રી સુબુદ્ધિની પરે, સુખી વે! સહુ કેાઈ. કિણ્ થાનક તે ઊપને, રિદ્ધિસિદ્ધિ લાધી કેમ, સદ્ ભાપૂં સદ્ કે સુણા, જ દએ છે જેમ. ઢાલ ૩૫ ગીતા છંદની તિ ધરમ કરઉ ભવિ પ્રાંણીયા, જ્યું ધરમઇ ધન હેાઇ
અંત -
*
એ ગ્રંથ દેખી કિરીય ચરૂપી કરમ મેટછુ કારણઇ એ સાધુ ઇંદ્ર રિંદ વદઈ જાઉં તેહનઈ વારઇ. ખરતર અતિ દીપતા ભટ્ટારક વડભાગ
શ્રી જિનમાણિક સુખકરૂં જગ મહિ અધિક સેાભાગ સેાભાગ જેહનઉ ચિહું ખડે, પ્રતપીયઉ જિષ્ણુવર જિસઉ તસ્ સીસ વાચક શ્રી કલ્યાણધીર, સાધુગુણૅ સગુણાં તિસ, તેહના શિષ્ય સુક્ષ વાચક, શ્રી કલ્યાણલાભ કહીયઇ જસુ રૂપ ગુણ કરિ જગત માહેં નામ' સુખ લહીયÛ. શિષ્ય તેહના જજિંગ પરવડા, મહેાપાધ્યાય કહાયાજી શ્રી કુશલપીર કલાનિલઉ, સહુ જીવાં સુખદાયાજી સુખદાઈ સગલાં જીવ સેતી, પ્રતપીયઉ તે હે દિસે તસુ સીસ વાચક કુશલલાલે', જોડ કિર મનનઈ રસઈ શિષ્ય કુશલસુ દર હીરસુંદર તણુઈ આહિ એ કરી ચઉપઇ રચના કથા સુણતા ચતુર જનનઈ મન હરી. શ્રી ખરતરગચ્છ ગુચ્છપતી, શ્રી જિનચંદ સુરિંદ
Jain Education International
For Private & Personal Use Only
૧
3
४
૫
ૐ
3
४
www.jainelibrary.org