________________
અઢારમી સદી
[૫૩]
કાંતિવિજય તેહ તણા સુપસાયથી, મેં કીધી એહ સજઝાય.
રંગીલે આતમા. ૫૧ ગુરૂ બ્રાતા ગુરૂ સારીખા, શ્રી વિનયવિજય ઉવજઝાય, ગ્રંથ બે લાખ જેહ કર્યો, વાદીમદભંજણહાર. ૨. પર સંવેગ રસાયન બાવની, જે સુણે નર ને નાર,
કાંતિવિજય કહે તસ ઘરે, નિતનિત મંગલમાલ. સં. ૧૩ (૧) પ.સં.૭, અમર.ભં. (૩૫૫૨) વીશી [અથવા ચતુર્વિશતિ જિન સ્તવન] આદિ– ઋષભ સ્ત. રાગ કાફી. અલી અલી કહે કબ આવેગો એ દેશી.
આજ અધિક ભાર્વે કરી તો, ભેટવા ઋષભ જિહંદ , શેત્રુંજા ગઢ કેરે રાજીઓ, માતા મરૂદેવીને નંદ હે. ૧ આ.
કીર્તિવિજય ઉવઝાયનો ઈમ કાંતિવિજય ગુણ ગાય છે. ૫ અ. અંત – મહાવીર સ્વ. વટપત્ર તણા સિચ્ચાર એ દેશી.
સોલ સજી સિણગાર સુંદર નારિ સર્વ મિલી, છરેજી ગાયર્યું મધુરે સાદિ, વીર જિર્ણોસર લલીલલી.
કાંતિવિજય કહે દેવ, દરિસણ દેજો વલવલી. (૧) પ.સં.૮-૧૧, સીમંધર. દા.૨૦ .૨. [મુપુન્હસૂચી.] (૩૫૫૩ ક) શીલ પવીસી ૨૭ કડી . અંત – શ્રી તપગચ્છ સહકરૂ રે, શ્રી કીસિવિજય ઉવઝાય રે, - કાંતિવિજય હર્ષ કરી રે, કીધી એ સઝાય રે.
(૧) પ્ર.કા.ભં. (૩૫૫૩ ખ) [+] પંચમહાવ્રત સઝાય ઢાલ પ આદિ– કપુર હાઈ અતિ નિરમતું રે એ દેશી.
સકલ મનોરથ પૂરવઈ રે, શખેશ્વર જિનરાય, તેહ તણું સુપસાયથી રે, કરૂં પંચમહાવ્રત સઝાય રે મુનિજન એ પહેલું વ્રત સાર. એહથી લહઈ ભવને પાર રે– મુનિજન.
હાલ પ શ્રી કીર્તિવિજ્ય ઉવઝાય તો, જગ માંહિ જસ મહિમા ઘણો,
અંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org