________________
અમૃતસાગર
[૫૪] જૈન ગૂર્જર કવિઓ: ૫ તેહનો શિષ્ય કાંતિવિજય કહઈ, એ સઝાય ભણે તે સુખ લહે. ૭ (૧) માણેક મુનિને ચોપડો. [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૪, ૫૬૨).]
[પ્રકાશિત : ૧. સઝાયમાલા ભા.૧-૨ (બાઈ જાસુદ).] (૩૫૫૩ ગ) [+] રાત્રિભેજન ત્યાગ (છઠા વત) સ. આદિ– સુણે મેરી સજની રજની ન જાવે રે – દેશી
સકલ ધર્મનું સાર મે કહીઈ રે. અંત – કાંતિવિજય એ વ્રત જે પાલે તે ધન અવતાર રે.
(૧) માણેક મુનિને ગુટકે. (૨) પ.સં.૪-૧૨, ના.ભ.
[પ્રકાશિત ઃ ૧. મેટું સઝાયમાળા સંગ્રહ.] (૩૫૫૩ ઘ) [+] સુંદરી મહાસતી ઝાય ૯ કડી આદિ – સરસતિ સામિની કરે પસાય રે.
સુંદરી તપનો ક સઝાય રે. (૧) માણેક મુનિને ગુટકે. [લીંહસૂચી.]
[પ્રકાશિતઃ ૧. સઝાયમાલા વિદ્યાશાલા).] (૩૫૫૩ ચ) હરિયાળી ૬ કડી આદિ – એક નરે બહુ પુરૂષ ઝાલીને નારી એક નિપાઈ.
(૧) પ.સં.૧, જશ.સં. (૩૫૫૩ ૭) ભગવતી પર સઝાય આદિ– સરસતિ સરસ વચન ઘ માય રે.
(૧) પ.સં.૧, જશ.સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૮૧-૮૨, ભા.૩ ૫.૧૨૦૯-૧૧. જુઓ આ પહેલાંના કાંતિવિજય વિશેની સંપાદકીય નેધ. “સુજસવેલી ભાસ'ના અનુમાનિત સમયને આધારે આ કવિને સમય ગયો છે, પરંતુ વિનયવિજયના આ ગુરુભ્રાતા આથી વહેલા સમયમાં થયો હોય એવો પણ સંભવ છે.] ૧૦૩૯. અમૃતસાગર (ત. ધર્મસાગર ઉ–શ્રુતસાગર-શાંતિ
સાગરશિ.) (૩૫૫૪) સવજ્ઞ શતક બાલા, ર.સં.૧૭૮૬ (દ્ધિસાગરસૂરિ રાજ્ય)
(૧) મૂળ ધર્મસાગરકૃત ગા.૧૨૩ની સંસ્કૃત વ્યાખ્યા સાથે. પ્રથમ અને બીજા અધિકારની છૂટી પ્રતા, પ.સં.૯૨ અને ૭૧, કુલ ૬૦૦૦ગ્રંથમાનની લ.સં.૧૭૪૬. લી.ભં. દા.૨૦ .૩ અને ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org