________________
કતિવિજય
[પર જૈન ગૂર્જર કવિઓ ૫ (૧) ઈતિ શ્રીમન્મહાપાધ્યાય શ્રી યશોવિજ્યગણિ ગુણગણપરિચય -સુજસલિ નામા ભાસં. ઠાકોર મૂલચંદ પઠનાથ. મુનિ જિનવિજયજીને લેખ નામે મહાપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી પૃ.૧ર૬થી ૧૨૮, વીરાત ૨૪૪૨ પિષ અંક, આત્માનંદ પ્રકાશ. (૨) પ.સં.૪-૯, વી.ઉ.ભં. દા.૧૮ પિ.૧ નં.૧. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.પર૧).]
પ્રકાશિત ઃ ૧. મારા સંશાધનાદિ સહિત, પ્રકા. જ્યોતિ કાર્યાલય [૨. પ્રાચીન સ્તવન સંગ્રહ તથા અન્યત્ર.]
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૮૧-૮૨, ભા.૩ ૫.૧૨૦૯. કૃતિના સમય યશોવિજયજીના સ્વર્ગવાસ પછી તરત માન્ય છે એ માટે બીજે કોઈ આધાર નથી. ત્યાં કર્તા આ પછીના કીર્તિવિજયશિષ્ય કાંતિવિજય માનેલા પરંતુ એમ માનવું યોગ્ય છે કે કેમ એ પ્રશ્ન છે. કેમકે એ કાંતિવિય પોતાને માટે “કાંતિવિજય' પૂરું નામ યોજે છે ને પોતાની ગુરપરંપરા બતાવે છે, જ્યારે આ કવિએ પોતાને ઉલેખ માત્ર “કાંતિથી કર્યો છે. પ્રેમવિજયશિષ્ય કાંતિવિજય (હવે પછી સં.૧૭૬૯ના ક્રમમાં) પિતાને કોઈ વાર “કાંતિ” તરીકે ઉલ્લેખ છે. એ આના કર્તા હશે ?] ૧૦૩૮, કાંતિવિજય (ત. કીર્તિવિજયના શિષ્ય, વિનયવિજય
ઉના ગુરુભ્રાતા) આ કવિ કાંતિવિજય માટે શ્રી વિનયવિજયપાધ્યાયે (નં.૮૩૭ ભા.૪ પૃ.૭) “હૈમ લઘુપ્રક્રિયા” વ્યાકરણ બનાવ્યું છે એ વાત પ્રશસ્તિમાં ‘સં.૧૭૧રની લખેલી પ્રત પાટણના ભંડારમાં છે તેમાં એક શ્લોક મૂકેલો. છે તે પરથી જણાય છે ?
કાંતિવિજયાખ્યગણિનઃ પઠનકૃત કૃતધીયઃ સતીશ્યસ્ય, વિહિતાયં યઃ સફલઃ સ્તોત્સવ પ્રકારેણ.
આ વ્યાકરણ જૈન ધર્મ પ્રસારક સભાએ પ્રકટ કરેલ છે પણ તેમાં આ લોક પ્રકટ થયો નથી. (૩પપ૧) સંગ સાયન બાવની આદિ
સકલ મને રથ પૂર્વઈ, શ્રી શંખેસર પાસ, કૃપા કરિ મુજ ઉપરી, આપો વચનવિલાસ.
રંગીલે આતમાં.. શ્રી ગુરૂ હીર સરિંદના, શ્રી કાસિંવિજય ઉવજઝાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org