________________
અઢારમી સદી
[૪૯]
અમરથદ તાક શિષ્ય મુનિ માનજી, ભય સબનિ પરસિદ્ધ, ગુરૂપ્રસાદકે વચન તેં, ભાષા કીની જન નિદ્ધ. ૩૯૯ કવિપ્રદ એ નામ રસ, કીયો પ્રગટિ યહ મુખ, જે નર ચાહે યાહિક, સદા હોય મનસુખ.
४०० સબ સુખદાયક ગ્રંથ યહ, હંરે પાપ સબ દૂર, જે નર રાખે કંઠ મધિ, તાહિ સઃ સુખપૂર.
૪૦૧ (૧) ઈતિશ્રી ખરતરગચ્છીય વાચક શ્રી સુમતિ મેરૂગણિ તન્ના પાઠક શ્રી વિનેમેરૂગણિ શિષ્ય માંનજી વિરચિત ભાષા કવિપ્રમોદ રસ ગ્રંથે પંચ કર્મ સ્નેહઘતાદિ વરચિકિત્સા કવિત્તબંધ ચૌપાઈ દેધક વર્ણને નામ નવમોદેશ. ૫.સં.૧૮૦, નાહટા.સં. (૨) સં.૧૭૬૫ ચ.શુ. ૧૩ વન્ દેશે ખ. વા. રાજસાગરણનાં શિ. પં. ગુણસુંદરગણીનાં શિ. પં. જિનદાસે લિ. ૫.સં.૧૧૧, નાહટા.સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૩૪-૩૬.] ૧૦૩૬. અમરચંદ (અં. અમરસાગરસૂરિ–ગુણસાગરપક્ષે
યણચંદ-મુનિચંદશિ.) (૩૫૪૯) [+] વિદ્યાવિલાસ રાસ [અથવા ચરિત્ર ૩ ખંડ ૭૦૨ કડી
૨.સં.૧૭૪૫ ભા.શુ.૮ ભગુવાર રાધનપુરમાં આદિ -- શ્રી ગણેશાય નમઃ શ્રી સારદાય નમઃ
સકલસુખદાયક સદા, પ્રણમું જિનવર પાસ, સમરું સરસતિ સામિની, વર દે મુઝ સુવિલાસ. ગણધર જે મોટા ગુણ, ગિરૂઆ તે ગુણવંત, ચરણકમલ ચેખે ચિત, સેવું સાધુ મહત. વિદ્યાવિલાસ વખાણતાં, પાતિક દુર પુલાઈ, જિનધર્મમહિમા જાણતાં, નિશે નવનિધ થાય. ગુરૂ પ્રણમું ગિરૂઆ ઘણું, જ્ઞાનદષ્ટિ ગુણન્નણ, દાન તણું ફલ વર્ણતાં, વર દે મુઝ વાણિ. પુન્ય થકી ઋદ્ધિ પામિઈ, પુન્ય બહુલા પુત્ર, પુજે માંને પંચ જન, સાખિ એહનો સુત્ર. પુજે પદવી પામીઓ, વિનય કરી વિશેષ, વિવેકી સઘલે વડો, રાખે ધમની રેષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org