SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ કતિવિજ્ય [૫] ન ગૂર્જર કવિઓ: ૫ ભવિઅણ! તમે ભાવ સૂ, ચરિત્ર સુણો અતિ ચંગ, વિનયે તેહ વખાંણસું, રિદ્ધિ પામિ જિમ રંગ. ૭ અંત - વિધિ પક્ષના રાજી શ્રી, અમરસાગરસૂરિ જાંણાજી, તપતિજદિવાકર તે તપે, મુખ જપે અમૃતવાણાજી. પુ. ધીંગડમલ ધર્મધુરંધર, પાટધર પુન્યવંતોજી, સૂર કલ્યાણનો શિષ્ય સવાઈ, ગુણસાગર મતિવંતો. પુ. ૮ તસ પષિમેં મહાવ્રતધારી, વાચક શ્રી હિતકારી, યણચંદ સુનામ અનોપમ, બહુલા તપ-બ્રદધારીજી. પુ. ૯ શિષ્ય તસુ નામે સુવિનીતા, શ્રી મુનિચંદ મતિવંતાજી, નામ લેયતે પાતિગ નાસે, ભાગે મનની ચિંતાજી. પુ. ૧૦ એ અધિકાર મેં એવો ગાયો, શ્રી સંધ તણે મનિ ભાયોજી, અમરચંદ દે સંધ આસીસા, હાજો સુજસ જગસાજી. પુ. ૧૧ સંવત ૧૭૪૫ વર્ષ, ભાદ્રપદ માસ સુહરજી, શુદિ અષ્ટમી સોહે ભગુવારે, રાસ રમો હિતકારેછે. પુ. ૧૨ રાયધણપુરે રેગિ સું ગાયે, શ્રી સંધ થયો સવાયો, પાંચસે સવા ચોપાઈ અનુમાને, રાસ મેં તે કહાયોજી. પુ. ૧૩ કુલ ૭૦૧ રસનાઈ જે અધિકું છું, ભાષ્ય વયણવિલાસ, મિછા દુકકડ સંધની સાથું, શું આનંદ ધરી ઉલ્લાસોજી. ૭૦૨ (૧) ઈતિશ્રી વિદ્યાવિલાસ ચરિત્ર તૃતીય ખંડ સંપૂણ. સંવત ૧૭૮૩ વર્ષે ભાદ્રવા વિદિ ૧૨ રવૌ. શ્રી અચલગ છે પં. શ્રી દીપસાગરજી તશિષ્ય મુનિ વિજેસાગર મુ. મેધસાગરેણ લિષતું. શ્રી કુઠારા મળે ગ્રંથાગ્ર. ૯૬૦. ૫.૩થી ૨૪ પં.૧૩, પ્રથમ બે પત્ર નથી, વ.રા. મુંબઈ. (૨) પ.સં.૨૧-૧૫, છેલ્લી પ્રશસ્તિ નથી, મ.જે.વિ. નં.૪૭૩. [પ્રકાશિતઃ ૧. પ્રકા. શા. ખીમસી પ્રેમજી.] [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૭૩, ભા.૩ પૃ.૧૩૩૭.] ૧૦૩૭. કાંતિવિજય (૩૫૫૦) [+] સુજસવેલી ભાસ (અ.) ૪ ઢાળ ર.સં.૧૭૪૫ આસપાસ [2] પાટણમાં યશવિજય ઉપાધ્યાયના ગુણપરિચયરૂપ. આદિ– [૧ ઢાળ ઝાંઝરીયાની દેશી. ઝાંઝરીયા મુનિવર ધન ધન તુમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy