________________
૪
માનજી મુનિ
[૪] જન ગૂર્જર કવિઓ: ૫. તાક શિષ્ય સબમે પ્રગટ, કર્યો ગ્રંથ મુન માન. ૧૮ રાગહરણ તાત અધિક, લેભ છાડ દેહ,
વધે સુજસ સંસારમૈ, પરભવ સુખક ગેહ.
(૧) સં.૧૮૩૭ ફા.સુ.૩ શનિ લિ. ગુલાબચંદ્રણ પં. કુસલ કલ્યાણ- હેત શ્રી પુન્નપાલ મળે. ૫.સં.૪૨, નાહટા. સં. . ' (૩૫૪૮) કવિપ્રમોદ ૨સ (વૈદ્યક હિંદીમાં) ર.સં.૧૭૮૬ કા.સુ. આદિ– ૯૦ શ્રી જિનાય નમ: કવિત્ત પ્રથમ મંગલ પદ હરિત દુરિત ગઇ,
- વિજિત કમદમદ તાસોં ચિત લાઈયઈ. જોકે નામ ફૂર કરમ છિનહીમ હેત નર્મ,
જગત વિખ્યાત ધમ્મ તિનિહિક ગાઈઈ.. અશ્વસેન વામા તક અંગજ પ્રસિદ્ધ જગિ,
- ઉરગલછન પગ જિન પત પાઈઈ.. ધર્મધ્વજ ધમરૂપ પરમ દયાલ ભૂપ,
કહત મુમુક્ષ માંન ઐસેહીક ભ્રાઈ. ૧
યુગપ્રધાન જિનચદ પ્રભુ, જગત માંહિ પરધાન, વિદ્યા ચઉદ પ્રગટ મુખ, દિશિ ચાર મધિ આંન. ખરતરગચ્છ શિર પર મુકુટ, સવિત જિમ પ્રકાશ, જાકે દેખ ભાવિકજન, હરખે મન ઉ૯લાસ. સુમતિ મેર વાચક પ્રગટ; પાઠક શ્રી વિનૈમેર, તાકૌ શિષ્ય મુનિ મનજી, વાસી વિકાનેર.. સંવત સતર છયાલ શુભ, કાતિક સુદિ તિથિ દેજ, કવિમેદ-રસ નામ યહ, સવ ગ્રંથનિકૈ ખોજ. સંસ્કૃત વાની કવિનિકી, મૂઢ ન સમ કોઈ, તાતે ભાષા સુગમ કરિ, રસના સુલલિત હાઈ. ગ્રંથ બહુત અ૩ તુછ મતિ, તાકૌ યહ પરધાન,
સબ ગ્રંથન મથન કરિ, કીયો એહમઈ આંન. અંત – ખરતરગચ્છ પરસિદ્ધ જગિ, વાચક સુમતિ મેર,
વિનય મેર પાઠકપ્રગટ, કીર્ય દુષ્ટ જગજેર.
૩૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org