SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૭] માનજી મુનિ કૃષ્ણપક્ષે ષષ્ઠી તિથી સોમવારે. શ્રી વીકાનેર નગરે પં. ધમવિલાસ લિપીકૃતા. પ.સં.૧–૧૪, મારી પાસે. [રાહસૂચી ભા.૧.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૯૧-૯૨, ભા.૩ પૃ.૧૨૮૨ તથા ૧૩૩૬૩૭. ભા.૧માં “સેલ સતવાદી સ.” તથા “મૃગાપુત્ર સ.” સં.૧૬મી સદીના ખેમને નામે મુકાયેલી, પરંતુ એ સં.૧૮મી સદીના પ્રેમ જ છે. ભા.૩ પૃ.૧૨૮૨ પર ર.સં.૧૭૪૨ની “અનાથી મુનિની ઢાળો લોકાગચ્છના ખેતોખેતસી (જુઓ આ પૂર્વે નં. ૯૯૧)ને નામે મુકાયેલી તે પણ ભૂલ જ છે. ત્યાં સેંધાયેલી હસ્તપ્રત એમની કૃતિની હસ્તપ્રતમાં નોંધાયેલી છે જ] ૧૦૩૫. માનજી મુનિ (ખ. સુમતિ મેરુ-વિનયમેરુશિ.) (૩૫૪૭) કવિવિદ (વૈદ્યક હિંદીમાં) ર.સં.૧૭૪૫ વૈ.શુ.૫ સોમ લાહોર આદિ – શ્રી જિનાય નમઃ ઉદિત ઉદીત જગિમગ રહ્યા ચિત્ર ભાનુ, એસઈ પ્રતાપ આદિ ઋષભ કહત હૈ. તાકી પ્રતિબિંબ દેખ ભગવાન રૂપ લેખિ, તાહિ નમ પાય પેખિ મંગલ વહતિ છે. ઐસી કર દયા મેહિ ગ્રંથ કરે ટેહિ દેહિ, ધરે ધ્યાન તબ તૌહિ ઉગમ ગહત હૈ. વચન વિધન કે અચ્છર સરલ દેઉ, નર પઢે જેઊ સાજૈ સુખૌ લહત હૈ. ૧ અંત – સંવત સતરહ સે સમે, પૈતાલે વૈસાખ, શુક્લપક્ષ પાંચમિ દિને, સોમવાર હે ભાખ, એર ગ્રંથ સિવ મથન કરિ, ભાષા કહીં વખાન, કાઢા ઓષધ ચૂણિ ગુટિ, પ્રગટ કરે મુન માંન. ભટ્ટારક જિનચંદ ગુરૂ, સબ ગઈકા સિરદાર, ખરતરગછ મહિમાનિલૌ, સબ જનકે સુખકાર. કૌ ગચ્છવાસી પ્રગટ, વાચક સુમતિ મેર, તાક શિષ્ય મુનિ માનજી, વાસી વિકાનેર. કીયૌ ગ્રંથ લાહોર્મ, ઉપજી બુદ્ધકી વૃદ્ધિ, જે જન રાખ કંઠમે, સો હૈ પરસિદ્ધ. ખરતગછ મહિમા બહુત, સુમતિએ ગુરૂ ભજન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy